________________
૪૨૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ઘણા કાળથી સાખતી અનેલા લાભ મિત્રને પણ જુદા પડી જવા કહે છે, કારણ કે વૈરાગ્યવ ંત ભવ્ય જીવ એ ચારે કષાયના ખુશ્માને ગુરૂ મહારાજની કને સાંભળીને પેાતાના આત્મામાં ઘર કરીને રહેલા કષાયાને જોઇને આકુળવ્યાકુળ થાય છે, અને એ ચારેના જવાથી તે આકુળતા મટીને જીવ શાન્તરસ પામે છે. આ શ્લાકનુ રહસ્ય એ છે કે ગુરૂના ઉપદેશથી ઉપશમ રસને પામેલે જીવ ક્રોધાદિ કષાયામાં વતા નથી. આ પ્રસ ંગે ભવ્ય જીવાએ વિચારવું જોઇએ કે (૧) ક્રોધના કડવા ક્લ એક તપસ્વી સાધુને ભાગવા પડયા, તે સપના ભવ પામ્યા. ક્ષમા ગુણને ધારણ કરવાથી ફૂગડુ મુનિને કેવલ જ્ઞાન થયું. (૨) માન કરવાથી રાજા રાવણુનું રાજ્ય ગયું.. ખાહુબલિ મુનિરાજને કૈવલ જ્ઞાન થતાં અટકી ગયુ હતુ, જે સમમે તેમણે માનના ત્યાગ કર્યો તેજ સમયે કેવલી થયા. (૩) પાછલા ભવમાં માયા કરવાથી શ્રી મલ્લિનાથ સ્ત્રીવેદી થયા. અને સરલતા અને સમતા ગુણુને ધારણ કરવાથી માનુષમુનિ-અતિમુક્તમુનિ કેવલી થયા. (૪) લાભ કરવાથી મમ્મણુ શેઠ સાગર શેઠ સભૂમ ચક્રવત્તી વિગેરે દુર્ગતિના દુ:ખા પામ્યા. અને સાષ વૃત્તિને ધારણ કરવાથી વિદ્યાપતિ પેથડ શ્રાવક વિગેરે આત્મ હિતકર કાર્યો સાધીને સુખિયા થયા. આવશ્યક નિયુક્તિમાં શ્રી ભદ્રખાતુસ્વામી મહારાજે ગૃહ્યુ` છે કે કષાયાના ક્ષયથી કેવલ જ્ઞાન થાય છે, કષાયી જીવાનું આયુષ્ય ઘણું કરીને અલ્પ (થાડુ) હાય છે. માટે જ સૂર્યના આયુષ્ય (૧ પલ્યે॰ ને હજાર વર્ષ ) કરતાં ચંદ્રનું આયુષ્ય વધારે (૧ પલ્યેા૦ ૧ લાખ વર્ષ) કહ્યું છે.