________________
૪૧૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
મ્હારી આંખા એ માલિકાનાં ચઢેલાં અને ક્રોધી મેઢાં જોવાને માટે જ અનાવી છે? અને જો એ પ્રમાણે મારી વચનશક્તિ અથવા મુખ, બે પગ અને આંખેા એવાં તુચ્છ કામો માટે જ અનાવેલ હાય તા ખરેખર હારામાં દયાના અંશ લગાર પણ નથી, એટલે શું એ અંગેા ખનાવતી વખતે તને જરા પણ દયા ન આવી! અને કદાચ દયા ન આવી તેા ખેર, પણ હને મુર્ખ વિગેરે અગા મનાવતી વખતે જે મ્હેનત પડી હશે તે મ્હેનતના પણ ખ્યાલ ન આવ્યે અને તને એટલેા પણ વિચાર ન આવ્યા કે આ અંગાની રચનાને ઉપયાગ ભીખમાં ભટકવામાં અને માલિકાનાં ચઢેલાં માઢાં જોવામાં થશે, તેથી મ્હારી મ્હેનત ફાગટ જશે, તેમ ન થાય, માટે ખાસ કાળજી એ રાખવી જરૂરી હતી કે મુખ્ય એવું બનાવું કે જે મુખથી દીન વચને ખેલવા પડે નહિ. પણ પ્રભુનાં તથા ગુરૂ વિગેરે પૂજ્ય પુરૂષાના ગુણુગાન કરાય. પગ એવા બનાવું કે જે પગના ઉપચેગ ધન માટે દેશ પરદેશ કે વનમાં ને વ્હાડમાં ભટકવામાં ન થાય, પરન્તુ અનેક તીર્થયાત્રાઓ કરવામાં થાય, પ્રભુની આગળ નૃત્ય વગેરે કરવામાં થાય. તથા એ આંખા પણ એવી મનાવું કે એ આખાના ઉપયોગ માલિકાનાં ચઢેલાં મેઢાં જોવામાં ન થાય, પરન્તુ દેવ ગુરૂ વિગેરે પૂજ્ય પુરૂષાનાં દર્શન અને શાસ્ત્રો વાંચવા વિગેરેમાં થાય, એ પ્રમાણે મારાં અગા સારા ઉપયાગમાં આવે એવાં ખનાવ્યાં હાત તા ખરેખર હારી અગા મનાવવાની મહેનત પણ સફળ થાત અને મ્હારા પણ ઉદ્ઘાર થાત, પરંતુ તે એ સંબંધી કંઈ પણ વિચાર કર્યા વિનાજ મારાં અંગે