________________
૪૧૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કે વણિક જેવા હુંશિયાર પુરૂષ પણ સ્ત્રીથો છેતરાય છે. આ બાબતમાં શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારની અને વેશ્યાની તથા નૂપુર પડિતાની ખીના જાણવા જેવી છે. તેમાં વ્હેલા દષ્ટાંતના મુદ્દો એ છે કે, અભયકુમાર જેવા બુદ્ધિમા નને પણ એક ગણિકાએ જ છેતરવાનુ કામ માથે લઈ અભયકુમારને આબાદ રીતે છેતર્યા હતા. અને દષ્ટાંતની વિશેષ ખીના શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં જણાવી છે. અભય કુમારની બુદ્ધિનું ચાતુર્ય શ્રી ઉપદેશ પ્રાસાદના પાંચમા વ્યાખ્યાનમાં જણાવ્યુ છે. આ ખીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવાએ તેવી સ્ત્રીઓના પરિચય સ થા તને નિર્દોષ માનવ જીવનને મેાક્ષ માર્ગની સાધનામાં જોડીને મુક્તિના શાશ્વતા સુખ મેળવવા. એ જ ખરા વિવેકી પુરૂષનુ મુખ્ય પુખ્તવ્ય છે. ૮૪
અવતરણ--હવે કવિ આ ક્ષેાકમાં કોઈ વૈરાગ્યવત પુરૂષ નિર્દય વિધાતાને ઠપકા આપે છે કે તે મારી ઉપર દયા રાખ્યા વિના મ્હારાં માંઢુ પગ ને આંખ મનાવ્યાં. તેથી તેના સદુપયેાગ થવાને બદલે દુરૂપયાગ થાય છે. તે તરફ ખીલકુલ લક્ષ્ય રાખ્યું નહિ, એટલું જ નહિ પણ તે હારા એ અંગાને મનાવવાના પરિશ્રમ તરફ પણ જોયું નહિ, તે વાત જણાવે છે—
2
૧ ૧
૧
यांचायै वचनक्रमं रचयतः, पादौ परिभ्रान्तये ।
१
૧૦
नेत्रे रोषकषायितानि वदनान्यालोकितुं स्वामिनाम् ||
શે
રે