________________
૪૦૫
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] કવોધન વિકસ્વરે કરવામાં
તિબેલે છે, રમે છે ખીલવવામાં વિવારંવાર =વિવેક રૂપી હુ કુશળ, હોંશિયાર પ્રવર્તકનાશ કરેલ છે, નિસ્તેજ કરેલ છે
કેણ માત્ર, શાને જેવા =(સૂર્યપક્ષે) ચંદ્ર અથવા વાદર=હારા જેવાને
(વિવેકપક્ષે) દષની ખાણ | ઉત્તવ =આનંદ, હર્ષ હે કામ ! દેરીને ચઢાવી બાણ સજજ તું શીદ કરે?, સ્ત્રીની ભ્રકુટીના નૃત્યનો અભ્યાસ પણ તું શીદ કરે; વૈરાગ્ય રૂપી કમલિની વિકસાવનારા દોષની, ખાણ ચંદ્ર વિનાશ કરતિ વર વિવેક દિવસમણી. ર૭૩ ઉગે હૃદયમાં માહરા તેથી ન તારા જેહવા, બનશે ને આનંદી કહે ઈમ તે વિરાગી જાણવા કામદેવ હરાવવાને વર વિવેક સદા ધરો, હે ભવ્ય જી! તે મળે જો લેઈએ ગુરૂ આશરે. ર૭૪
અક્ષરાથ–હે કામદેવ! હમણું તું જેને દેરી (પણુછ) ચઢાવેલી છે, એવા ધનુષ્યને ફેગટ (નાહક) શા માટે ધારણ કરે છે. (ઉપાડે છે) અને સુંદર નેત્રના વાળવાળી સ્ત્રીની ભ્રકુટિ (નેણ) નચાવવાની ચતુરાઈને અભ્યાસ શા માટે કરે છે? કારણ કે વૈરાગ્ય રૂપ કમલિનીને (પિયણીને) ખીલવવામાં હોંશિયાર અને દોષાકરને ચન્દ્રને અથવા દષની ખાણ (સમૂહ)ને] અસ્ત કરનાર અથવા નાશ