________________
૪૦૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પુરૂષ વેદાદિકના પરવશપણાથી વિષયે સેવતા એવા લેાકેાને ગુન્હેગાર ઠરાવી દુર્ગંતિમાં હડસેલી મૂકે છે. ત્યાં ઘણી પીડાએ આપે છે. આ રીતે ખરા રાજા કદાચ પ્રજાનું હિત ન કરી શકે, પણ અહિત તા કરે જ નહિ, પણ આ નીચ મહુ રાજા વિશ્વાસુના ગળા કાપતા હૈાવાથી ખરેખર વિશ્વાસઘાતી જ છે, તેથી કાઇ વૈરાગ્યવત જીવ આવા વિશ્વારાઘાતી માહ રાજાને કહે છે કે હું માહ! હારા આ વિશ્વાસઘાતવાળા પરાક્રમને હજાર વાર ધિક્કાર છે, કારણ કે તેમને વિશ્વાસ પમાડયા ને વિશ્વાસુ એવા મે' ત્હારી સર્વ આજ્ઞાઆનુ પાલન કર્યું, ત્યારે પરિણામે છેવટે ) હું મને ગુન્હેગાર ઠરાવી નરકતિ અને તિર્યં ચગતિ જેવી દુર્ગંતિઆમાં માકલ્યું, અને મને રાગ દ્વેષના બંધનથી બાંધીને આ ભવ સમુદ્રમાં નાખ્યા, પણ હવે પુણ્ય ચેગે મારા આંતર ચક્ષુ ( ખરી સમજણુ શક્તિ) ઉઘડી ગયા છે તેથી હારા આ પ્રગટ વિશ્વાસઘાત જોઇને મે' સદ્ગુરૂની સેાબત કરી, તેમના સદુપદેશ સાંભળ્યે, અને એ સદુપદેશ રૂપી પાટીયાથી આ ભવ સમુદ્રને હું લગભગ પાર પામી ગયે છું એટલે અલ્પ સંસારી થયા છું. અને તે સદુપદેશ મને એવો રગે રગે વ્યાપી ગયા છે કે હવે હારૂં ભુજા ખળ (તારી તાકાત) મ્હારા આગળ લગાર પણ ચાલશે નહિં, અને જો તને વિશ્વાસ ન આવતા હૈ!ય તે! હજી પણ હાર્ પરાક્રમ દેખાડી આપ. અને એ પરાક્રમ દેખાડીને ફરીથી મને ભવ સમુદ્રમાં નાખે એટલે દીર્ઘ સંસારી બનાવે ત્યારે તું ખરો, હવે તારૂં કઈ પણ ચાલે એમ છે જ નહિ. તે