________________
૩૦ર
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતસ્ત્રી સંગને કરે છે પરંતુ તે આત્માઓ વિવેકી લેવાથી સ્ત્રી સંગ એ ત્યાજ્ય ( ત્યાગ કરવા લાયક) વસ્તુ છે એમ જરૂર સમજે છે. તેમજ સ્ત્રીના ત્યાગીઓનું બહુમાન પણ કરે છે, અને એવા ઉત્તમ સંસ્કારથી શ્રી તીર્થકર વિગેરે પિતે પણ છેવટે સ્ત્રીને સંગ છેડે છે, તથા ગૃહસ્થ તીર્થ કરો વિગેરે કેટલાક સમ્યગૃષ્ટિ આત્માઓ એવા ઉત્તમ સંસ્કારી હોય છે કે જેઓ અત્યંતર દષ્ટિએ (મભાવની અપેક્ષાએ) રત્નની માફક નિર્લેપ ( નિર્વિકારી) હોય છે. અને ભેગના સાધનેને ભેગાવલિ કર્મોનાં ફલ તરીકે ગણીને બાહ્ય વૃત્તિથી જ સેવે છે. તેમણે પૂર્વ ભવમાં દાન વિગેરે મજબૂત ધર્માનુષ્ઠાનની સાધના કરીને એવા નિકાચિત પુણ્ય કર્મો અથવા ભેગા કર્મો બાંધ્યા છે કે જે ભોગવવા જ પડે. તે વિના ચાલે જ નહિ. તેથી એ પુણ્ય કર્મ જેમ ભેગવાતું જાય છે તેમ ક્ષય પામતું જાય છે, અને એ ભેગમાં શ્રી તીર્થકર વિગેરે મહા પુરૂષને રાગ ન હોવાથી નવું ભેગ કર્મ બંધાતું નથી તેથી કેવળ નિર્ભર રાજ થતી જાય છે. સમગ્ર દર્શનને એ વિશાલ પ્રભાવ છે કે સમ્યગ્દષ્ટિ જ રાગનાં સાધને સ્વાધીન છતાં પણ તેમાં તીવ્ર રાગ ધારણ કરતા નથી. એટલે તેમાં તીવ્ર રસિયા કે બહુ લાલચુ બનતા નથી, અને મિથ્યાદષ્ટિ છે તે વિષયના તીવ્ર રસિયા અને તીવ્ર લાલચુ હોવાથી નવાં પાપ કર્મ બાંધી દુર્ગતિમાં જાય છે અને સંસાર બ્રમણને વધારે છે. આ મુદ્દાથી નિર્મલ બુદ્ધિવાળા ભવ્ય છ સ્ત્રી સંગને ચાહતા નથી. ખરે સમ્યગ્દષ્ટિ જીવ સંસારને અને સંસાર
જે તે વિના એ ય પામવા રાગ