________________
[ શ્રી વિજયપદ્મસુકૃિત
અક્ષરા —તૃષ્ણા એટલે ભાગની ઇચ્છા રૂપ પાણીના તરંગાની રચનાથી શે।ભતા ( ઉત્પન્ન થયેલા ) કપટ રૂપી ઝાડના (૧) આડું જોવું (કટાક્ષ), (ર) વચન જાળ, (૩) કેશ રચના ( અંખેડા વાળવા ) અને (૪) ભ્રકુટિ ચઢાવવી, એ પલ્લવા જેણીઆના ( સ્ત્રીએ ) હલકા હૃદયમાં સમાતા નથી તેથી ( હૃદયની ) બહારના અવયવેામાં નિવાસ કરી રહ્યા છે. અને જેની આંખે અસ્થિર છે. આવી સ્રીઓને સેવવાને કા નિપુણ ( આત્મહિતને કરનારી ) બુદ્ધિવાળા પુરૂષ ઈચ્છે ? ( અર્થાત્ ખરા શુદ્ધ બુદ્ધિવાળા પુરૂષ એવી સ્ત્રીઓને સ્વપ્ને પણ ઇચ્છે જ નહિ. ) ૮૧
૩૯૦
સ્પષ્ટા —કવિએ આ àાકમાં સીઆના કપટને ઝાડની ઉપમા આપી છે, અને (૧) કટાક્ષ. (૨) માયાવી વચના (૩) કેશ રચના (સેંથા અબાડાની ગુગ્રંથણી વિગેરે ) અને (૪) ભ્રકુટિ ચડાવવી વિગેરે એ બધાને પલ્લવાની એટલે કપટ રૂપી વૃક્ષનાં નવાં પાંદડાંની ઉપમા આપી છે.
--
પ્રશ્ન—કપટ એ હૃદયમાં હોય છે. તેથી કપટ રૂપી આડનાં એ પાંદડાં પણ હૃદયમાં જ હાવાં જોઈએ, પરન્તુ કવિ તેમ કહેતા નથી, એ કટાક્ષ વિગેરે પાંદડાં તેા સ્રીના શરીરનાં બહારના અવયવેામાં દેખાય છે તેનું કારણ શું ?
ઉત્તર—આ માખતમાં કવિ એવી
ઉત્પ્રેક્ષા કરે છે કે, સ્ત્રીની હૃદય ભૂમિમાં ઉગેલા કપટ રૂપી ઝાડનાં એ પાંદડાં જો કે હૃદયમાં જ હાવાં જોઈએ એ વાત સત્ય છે,