________________
પૂજ્ય જ
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક] ચોગના અભ્યાસીને કદી માહ નૃપ કનડે નહી, શ્રદ્ધાદિ નિર્મલ સાધવાઈમ યોગની વ્યાખ્યા કહી; બહુ વાર વિધિએ જેહ સાથે જાણ સિદ્ધ મંત્રએ, તાસ સમ- ચારિત્ર યોગે ભેગ ઈછા વારીએ. ૮ રાજા થઈ દીક્ષા લીએ રાજર્ષિ તેવા જાણીએ, સુવિવેકથી ક્રોધાદિ હણતા પ્રસન્નચંદ્ર વખાણીએ;
ગના અભ્યાસથી જે મેહ હણવા ચાહના, તે જીવ નિત્યવિચારજે ગુણ ટ્યૂલિભદ્ર મુનીશના. ૯ પૂજ્ય જંબુ સ્વામીએ આ કામ રૂપી તાવને, ચારિત્ર મંત્ર વડે ઉતાર્યો કેમ ભૂલીએ તેમને, સમ્યકત્વ શીલરૂપ તુંબડા ધરનાર જંબૂ સ્વામીજી, ડૂબે નહી લલના સમુદ્ર એમ સમજે પણ હજી. ૧૦
અક્ષરાર્થ—જેગીશ્વરોએ વિસ્તાર પામતા (ફેલાતા) વિવેક રૂપી વાથી ક્રોધ માન માયા અને લેભ રૂપી પર્વતને તેડી નાખ્યા છે, (પર્વતને ચૂરો કરી નાખે છે) તથા જે ગીશ્વરએ યોગના અભ્યાસ રૂપ કુહાડાથી મેહ રૂપી ઝાડને કાપી નાખ્યું છે, તથા જેઓએ સંયમ રૂપી વારંવાર સાધેલા મંત્રની આરાધનાથી કામ રૂપી તાવને બાંધી દીધે છે (વધતું અટકાવી દીધા છે) તેવા મેક્ષ સુખ પ્રાપ્ત કરવામાં અત્યંત રસ (લાગણી, ઉત્કંઠા) વાળા તે ગીશ્વરેને અમે વંદના કરીએ છીએ. ૨
ન હતા કેમ કે સ્વામીજી,