________________
૩૮૪
[ શ્રી વિજયપધસૂરિકૃતસ્પષ્ટથ-કામદેવે પિતાના ભુજબળને પ્રતાપ ત્રણે લેકમાં ફેલાવ્યું છે, કારણ કે ઉર્વ લેકમાં દેવાંગનાઓ રૂપી સુભટને મોકલી પિતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી છે, સૌધર્મ ઈન્દ્ર વિગેરે દશ ઈન્દ્રોને અને તે ઈન્દ્રોના સામાનિક વિગેરે દેવેને પણ પોતાને તાબે કરી દીધા છે. જો કે એની આજ્ઞાનું જેર બધે એક સરખું નથી, ઓછું વજું છે, તે પણ કઈ દેવને સ્વતંત્ર તે રહેવા દીધે જ નથી. તેમાં પહેલા બીજા દેવલોકના ઈન્દ્રો ને દેવને તે એવા વિષયાંધ કરી નાખ્યા છે કે જેમ મનુષ્ય અને તિર્યચે સ્ત્રી સાથે કાયાથી કામ સેવન કરે છે. જેને સંગ્રહણું સૂત્રમાં પરિવારના કહી છે, એવી કાયપશ્ચિારણા ભવનપતિ વ્યક્તરો અને જોતિષી દેવામાં પણ છે. (અને મનુષ્ય તિર્યોમાં તે કાયપરિચારણ છે જ.) એથી ઉપરના ત્રીજા ચેથા એ બે દેવલોકમાં સ્પરિવારણ છે, એટલે કે એ દે સ્ત્રીઓનાં અંગ મર્દન માત્રથી જ આનંદ પામે છે, પરંતુ પશુક્રિયામાં આસક્ત બનતા નથી. એથી ઉપરના પાંચમા છઠ્ઠા એ બે દેવલોકમાં દ્રુપરિવાર છે, એટલે કે એ દેવ અધિક વિવેકી હોવાથી પશુક્રિયા અને અંગમર્દન જેવી બિલ્સ ચેષ્ટાઓ કરતા નથી, પરંતુ દેવાંગનાઓનાં ગીત નૃત્ય વિગેરે સાંભળીને જ આનંદ પામે છે. એથી ઉપરના સાતમાં આઠમા. એ બે દેવકના દે તેથી પણ અધિક વિવેકી લેવાથી દેવાંગનાઓનું રૂ૫ માત્ર દેખીને જ આનંદ પામે છે, તેથી તેઓમાં પરિવાર જેટલે અ૫ વિષય છે, અને તેથી ઉપરના આનત એટલે નવમી, દશમ, અગિઆરમા અને