________________
૩૫૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
યાગમાંથી ભ્રષ્ટ કરવા સ્ત્રી ઘણાં સામર્થ્યને, ધારતી તે કાનને અમૃત સરીખા વચનને; ઉચ્ચારતી મહુ પ્રેમ સાથે યાગીને ખેલાવતી, ના ખેલતા યાગીશ ત્યારે ક્રોધથી રાતી થતી. ૨૫૫
નાંખી કટાક્ષા દેખતી નિજ કાર્ય સિદ્ધિ સાધવા, ચેાગીને ધમકાવતી કરતી વિવિધ ર ંગા નવા; રાગના ને દ્વેષના આ અવસરે જે યાગથી, લેશ પણ ખસતા નથી તે વંદનીય છે સ`થી. ૨૫૬
ફાઇ વિરલા તેહવા ચેાગી વિજયને પામતા, પાવન કરે નિજ પા૪ રજથી ભવ્ય જનને તારતા; કાષ્ટ કેરા વ્હાણુ જેવા તેડવા યાગીશ્વરા, સેવવા મન રંગથી એવું કહે તીર્થંકરા. ૨૫૭
અક્ષરા—સુંદર અંગવાળી કાઈ નાજુક શ્રી ચેાગીને કાનમાં અમૃત સરખાં મીઠાં લાગે એવાં મધુર વચનાથી ગેમ પુક એલાવે. અથવા ( ચેાગી પેાતાને આધીન ન થવાથી) ફેલાતા ક્રોધથી પાટલ વૃક્ષના લાલ પાંદડાં જેવા લાલ ચાળ સરખાં નેત્રાથી જુએ, છતાં પણ જે યાગી મહાત્માને તેવી પ્રેમી અથવા ક્રોધી સ્ત્રી તેમના ઉત્તમ ધર્મ ચૈાગમાંથી–ધ્યાનમાંથી ચળાયમાન કરી શકે નહિ તેવા કાઈક જ ઉત્તમ યાગીએ આ જગતમાં વિજયવંત વર્તે છે. કે જે સ્ત્રીના પ્રેમથી કે ક્રોધથી ચળાયમાન થતા નથી. ૭૪