________________
૩૪૮
[ શ્રી વિજયપદ્મસુકૃિત
નિવિકારી ચિત્ત વાળા વિજયધર યાગીશ્વરા, તત્ત્વા અમૃત સ્વાદ લઇ સુખ હ` પામે જે ખરે; તેવા આનદ ભાગે નાગકન્યા તણા, નાગપતિ પામે ન વિષ્ણુ સગથી લક્ષ્મી તા. ૨૫૨
ઈંદ્ર પણ દેવાંગનાના ભાગથી પણ તેવા, આનંદ પામે ના લહે મુનિ તત્ત્વ ર ંગે જેવા; તત્ત્વાં ચિંતન સુખ ઘણું કર્યું હઠે અહુ તેહથી, અંધાય કર્યાં ચીકણાં ના એમ અનુભવ શાસ્ત્રથી. ૨૫૩
અક્ષરાર્થ ––કામની વિષય વાસનાથી રહિત મનવાળા ચેગી મહાત્માઓને નિષ્કામ વૃત્તિના સુખને જે તાત્વિક (ખરા ) અનુભવ હોય છે અથવા યાગી મહાત્માએ જે તાત્વિક સુખ અનુભવે છે તેવું તાત્ત્વિક સુખ નાગકુમારની દેવીએની સાથે ઉત્કૃષ્ટ વિષય સુખ ભોગવતા નાગેન્દ્રોને પણ હેતુ' નથી. તેમજ લક્ષ્મીની સાથે સે...કડા વિલાસે પૂર્વક સંગથી કૃષ્ણ વાસુદેવને પણ તેવું સુખ મળતુ નથી, અને વૈમાનિક દેવાંગનાઓ સાથે અત્યંત ઉત્કૃષ્ટ ક્રીડારસ કરતા ( વિષય સુખ ભાગવતા) સૌધર્મેન્દ્ર વિગેરે ઇન્દ્રૉને પણ તેવું સુખ મળતું નથી. ૭૨
સ્પા-પાંચ ઇન્દ્રિયાનુ વિષય સુખ અલ્પ અને તુચ્છ ગણાય છે. કારણ કે ઔદારિક શરીર ખડુ મિલન ને સાત ધાતુ વડે દુર્ગંધવાળું છે. તે કરતાં વ્યન્તર દેવાનુ