________________
૩૪૬
[ શ્રી વિજયદ્રસૂરિકૃતકેવળજ્ઞાન પામી પરમપદ પણ મેળવે છે. આ બધું થવામાં ઉત્તમ જ્ઞાનને જ રૂડે પ્રતાપ છે. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવેએ સગુણી મહારાજની સેવના જરૂર કરવી જોઈએ કારણ કે તે વિના જ્ઞાન ગુણ ટકી શકે નહિ, નિર્મલ ચારિત્ર ગુણની આરાધનામાં પણ સ્થિર રહી શકાય નહિ, મેહ રાજા અનેક રીતે આપણું ચાલુ જીવનને પણ બહુજ ખરાબ કરે છે” એમ સમજીને તેને લગાર પણ વિશ્વાસ કરી જ નહિ, અને ગુરૂ કુલ વાસ વિગેરે સારા સાધનેની સેવા કરીને નિર્મલ મેક્ષ માર્ગની સાધના કરવી. એ જ માનવ જીંદગીની ઉત્તમ સાધના કહેવાય. વિવેક ક્ષમા સમતા સંતેષ વિગેરે ગુણોની સેવા કરવામાં જ ખરૂં ડહાપણુ ગણાય. યાદ રાખવું જોઈએ કે થોડા લાભને માટે આપણે ઘણે લાભ ઘણી વાર ગુમાવ્યું છે, ગુમાવીએ છીએ, તેમ ન થવું જોઈએ. પુદ્ગલ રમણતાને ઘટાડવાનું અને નિજ ગુણ રમણતાને વધારવાને છે
જવ! તું હંમેશાં જરૂર પ્રયત્ન કરજે. આ બાબતમાં લગાર પણ પ્રમાદ કરીશ નહિ. અજ્ઞાનથી ગર્ભિત મેહથી મુંઝાઈને પતિત થયેલા આકુમાર, રથનેમિ વિગેરે જાણવા. અને ગુરૂમહારાજના પ્રતાપે જ્ઞાનગુણ પામીને મેહ જીતનારા શ્રી જંબૂસ્વામી, શાલિભદ્ર, ધન્યકુમાર, અવંતી સુકુમાલ, પ્રદેશી રાજા વિગેરે જાણવા. આ બધાની વિશેષ બીના ઉપદેશ પ્રાસાદમાં જ જણાવી છે. ૭૧
અવતરણ—હવે કવિ આ શ્લોકમાં કામ વાસના વિનાના ગીઓને જે ખરું સુખ હોય છે તે સુખ નાગ