SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ૩૩૮ [ શ્રી વિજ્યપધસૂરિકૃતવર્મસીય કર્મોને ખપાવવાને | ચાનવાળે ધ્યાન કરવામાં હશિયાર પુરૂષોએ અધુના=હવે, આપણે દતાં બહુજ સ્પષ્ટ રીતે ચેચંsધ્યાયવું, ધ્યાન કરવા =હૃદય રૂ૫ ઉપ=કમળના થગ્ય છે સમ=સ્થાનમાં આ દેહ રોગતણ વશે પરવશ બને ના જ્યાં સુધી, તિમ જરા રૂપ રાક્ષસી ન હણે કરણ બલ જ્યાં સુધી; ત્યાં સુધીમાં કર્મને વિણસાવવાના હેતુથી, હદય કમલે સ્પષ્ટ રીતે ચિત્ત કેરા વૈર્યથી. ર૪૮ ધ્યાન કરવામાં કુશલતાવંત ભવ્યએ સદા, પરમ પદનું ધ્યાન કરવું હોય જિમ શિવ સંપદા; તેહ નિષ્કલ શુદ્ધ નિશ્ચલ અગમ પદ અવધારીએ, પુણ્ય પૂરાં હોય છે તે તેહવું પદ ભાઈએ. ૨૪૯ અક્ષરાર્થ-જ્યાં સુધી વિવિધ પ્રકારના રોગથી શરીર વ્યાકુળતાવાળું થયું (ઘેરાયું) નથી. તથા ક્રૂર- એવી વૃદ્ધાવસ્થા (ઘડપણ) રૂ૫ રાક્ષસીએ જ્યાં સુધી ઇન્દ્રિયની શક્તિ હરી-હણી નથી, (તે શક્તિને નાશ કર્યો નથી) ત્યાં સુધીમાં ધ્યાન કરવામાં હોંશિયાર એવા ભવ્ય જીએ કર્મોને ખપાવવાને માટે હદય કમળ રૂ૫ ઘરના મધ્ય ભાગમાં ( હૃદય કમલમાં, ચિત્તમાં) અગમ અચલ અને
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy