________________
૧૯૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
હૈ દંભ ! તે મુજ સાથ બચપણથી જ નિષ્કારણપણે, દાસ્તી જ બાંધી ગાઢ પણ ઝટ દૂર જા છ'ડી મને; હાલ પુણ્યે જ્ઞાનરવિની કાંતિ મુજમાં ચળકતી, નહિ જાય દૂર જો તું તદા આ સૂર્ય કાંતિ પ્રસરતી, ૨૩૨
હિમ કણુ સમૂહ તણી પરે હુણો તને તે કેમ હુ, જોઇ શકીશ ! સમજી જઈ જા દૂર ધમ તેથી કહું; સત્ય એધ પ્રકાશ જ્યાં ત્યાં દંભ કદી ન ટકી શકે, જિમ રવિના તેજ આગળ તિમિર ગણુ ન ટકી શકે.
૨૩૩
અક્ષરા —હૃદયમાં ફેલાએલા હૈ દંભ ! (કપટ) હૈ' મારી સાથે બાળપણથી જ વિના કારણે ગાઢ મિત્રાઇ ( દોસ્તી) ખાંધી છે, પણ હવે ત્હારી મિત્રાઇવાળા મને છેડીને તું ઘણે દૂર નાસી જા, કારણ કે હવે પુણ્યના ચાળે મ્હારામાં મ્હારી જ્ઞાન રૂપ સૂર્યની કાન્તિ પ્રગટ થાય છે, તેથી એ કાન્તિ વડે હિમના સમૂહની પેઠે વિનાશ પામેલા હી હવે હું શી રીતે જોઈશ ? ( એટલે હવે હારી મિત્રાઇ ક્ષણભર પણ ટકી શકવાની નથી) ૬૦
સ્પા—કોઈ જ્ઞાની પુરૂષ દભને કહે છે કે – હું દંભ ! હું માયા, કપટ!) ત્યારે તે વ્હારે આ ભવમાં ખાળપણથી મિત્રાઈ છે, અને ભવાભવની અપેક્ષાએ અનાદિ કાળથી મિત્રાઇ ચાલી આવે છે, પણ હવે ઘણું થયું, તુ