________________
૨૪.
[ શ્રી વિજયપધસૂરિકૃતકર્મને નાશ ન થાય, ત્યાં સુધી બીજા કર્મોને નાશ થઈ શકતું નથી. કારણ કે જેમ મસ્તકના તાળવામાં (બ્રક્ષેન્દ્રમાં) ઘા લાગવાથી પ્રાણને વિયેગ (મરણ) થાય છે, તેવી રીતે મેહનીયને નાશ કરવાથી બાકીના તમામ કર્મોને નાશ કરી શકાય છે. માટે જ સર્વ કર્મ પ્રકૃતિઓ રૂપી લશ્કરના સેનાધિપતિના જેવું તે (મોહનીય કર્મ) કર્મ છે એમ ખૂશીથી કહી શકાય. જ્યારે જીવ બળીઓ થાય ત્યારે જ તે મેહને હઠાવી શકે છે. સારા આલબનના પ્રતાપે ભેગતૃષ્ણાને દૂર કરનારા ભવ્ય છ જ આત્મિક વર્ષોલ્લાસને વધારી બળીયા થઈ શકે છે. અનંત શક્તિના માલિક છતાં અત્યારે આ સંસારી છે જે રાંકડાં જેવા બની ગયા છે, તેમાં મૂલ કારણ ભેગ તૃષ્ણ જ છે. આ મુદ્દા તરફ લક્ષ્ય રાખીને એક વૈરાગી આત્મા અથવા ગ્રંથકાર કવિ પિતે કેવી નિર્મલ ભાવના ભાવે છે, તે બીના આ લેકમાં જણાવી છે. આ વિચારને વર્તનમાં મૂકવાથી મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર મળી શકે છે. ૫૫
અવતરણ-હવે કવિ આ લેકમાં પ્રાણુને ચપળ જાણને દાન શીલ તપ અને વૈરાગ્ય ગુણની સેવા કરવી, તે જ મહાકલ્યાણકારી છે, એ બીના જણાવે છે –
9
5
-
૧૮
TI
आहारैथुरेमनोहरतरही विहारः।
केयूरैणिरत्नचारुशिखरैर्दारै रुदारैश्च किम् ॥
- ૧૯
૨૦
૨૧
૨૩