________________
સ્વાર્થ સહિત વૈરાગ્યશતક ]
ર૬૩ નીચ ભાવના તમારા જેવાને થાય, એ દુર્ગતિમાં જવાનું ચિન્હ છે. સર્વ સાવદ્ય વ્યાપારને તજીને ફરી તેની ચાહના કરવી એ શરમ ભરેલું છે. જેમ અગંધન કુલના સર્પો ત્યાગ કરેલા ઝેરને પ્રાણાતે પણ ચૂસતા નથી, તેમ તમારે પણ ભેગની ચાહના લગાર પણ ન જ કરવી જોઈએ. યાદ રાખજો કે મનથી પણ ભેગની ઈચ્છા કરનારા છે દુર્ગતિના ભયંકર દુખ ભોગવે છે. તમે ઈસમિતિથી ચૂક્યા છે, તેનું આ ગંભીર પરિણામ આવ્યું છે. માટે ઈર્થી સમિતિમાં અને સંયમની આરાધનામાં સાવધાન રહે. પ્રભુની પાસે જઈને આ બાબતની આલોચના લઈને આત્માને નિર્મલ બનાવે. આ પ્રમાણે સાધ્વી રાજીમતીના વચન સાંભળીને રથનેમિ સંયમમાં સ્થિર થયા. આલેચનાથી નિર્મલ બનીને તેમણે આત્મ કલ્યાણ કર્યું. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લે કે સૌથી પહેલાં મનને વશ કરવું જોઈએ, સારા નિમિત્તમાં જોડીને મનેબલ ટકાવવા પૂર્વક દરેક ધાર્મિક ક્રિયા કરવી, જેથી પરિણામે આત્મહિત જરૂર સાધી શકાય છે. ૫૩
અવતરણ—હવે કવિ આ લોકમાં દર્શને સન્માગે લાવવા એ દુષ્કર કાર્ય છે અને તે કેના જેવું દુષ્કર છે તે આ લેકમાં જણાવે છે– ૧૨
૧ ૦ ૯ ૧૧ ૧૩ रोधुं बालमृणालतंतुभिरसौ मत्तेभमुज्जृभते।
૧૪ ૧૭.
भेत्तुं वनमणीन् शिरीषकुसुमप्रान्तेन सन्ब्रह्मति ॥