________________
૫૪.
[ શ્રી વિજયપધસૂરિકૃતઉત્પત્તિ જેમ પર્વતના ખીણ વિગેરે પ્રદેશોમાંથી છે તેમ નિંદાની ઉત્પત્તિ મનને દુરાશય રૂપી પર્વતની ખીણમાંથી થાય છે. અહીં ખરું રહસ્ય એ છે કે મનની આવી ચપળતાને ધ્યાનમાં લઈને ભવ્ય જીવોએ પ્રભુ દેવની મૂર્તિ સામાયિક પાષધ વિગેરે સારા આલંબન રૂપી સોયમાં મન રૂપી દરે પરેવી દે, એટલે સારા નિમિત્તોમાં મનને જેડી દેવું, જેથી મન નવરું પડે જ નહિ. જે નવરું પડે તે ખરાબ વિચાર કરે અને પરિણામે ખરાબ રસ્તે દેરાય. મનને મજબૂત રાખવાને માટે શીલવૃત્તિ અને સંપુરૂષને સમાગમ વૈરાગ્ય ભાવને પમાડનાર ગ્રંથનું વાંચન વિગેરે સાધનની જરૂર સેવન કરવી જોઈએ. ૫૧
અવતરણ-હવે કવિ આ લેકમાં જે સંસાર સમુદ્રથી તરવું હોય તે જીવે સધ રૂપી વહાણમાં જ બેસવું, તે વાત જણાવે છે-- सच्चारित्रपवित्रदारूरचितं, शीलध्वजालंकृतं ।
गुर्वाज्ञागुणगुंफनादृढतरं, सद्बोधपोतं श्रितः ॥
૧૧ ૧૩ मोहग्राहभयंकरं तर महासंसारवारांनिधि। .
૧ ૪ ૫
यावन्न प्रतिभिद्यते स्तनतटाघातैः कुरंगीदृशाम् ॥५२॥ સવારિત્ર=ઉત્તમ ચારિત્ર રૂપી | શીવજ્ઞ=બ્રહ્મચર્ય રૂપી ધ્વજવડે વિત્રવા=પવિત્ર લાકડા વડે ! તેં શણગારેલા જિકરચેલા, બનાવેલા .| ગુવંશા ગુરૂની આશા રૂપી
૧૨