SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ] ૨૪૩ એવા કલ્પવૃક્ષ સરખા મનુષ્ય ભવનું ફળ ત્હારા હાથમાં આવ્યું એટલે તુ સાક્ષત્ મનુષ્ય ભવ પામ્યા તા પણુ અતિશય ઉત્કૃષ્ટ માયા પ્રપંચને વશ થઇ ક્રોધ માન માર્યા લેાભ એ કષાયાને જીત્યા નહિ કે જે કષાયેા જ્ઞાનીઓને અત્યંત તિરસ્કાર કરવા લાયક છે, તેથી તું આ મનુષ્ય ભવ હારી ગયા. પરન્તુ જો મળેલી મનુષ્ય ભવની સામગ્રી રૂપ ઉત્તમ ફળનો સદુપયોગ કરી જ્ઞાન દર્શન ચારિત્રનું આરાધન કરી એ ચારે કષાયાને જીત્યા હૈાત તે! તું મનુષ્ય ભવ રૂપ ફળને હાર્યો ન હેાત, એટલું જ નહિ પરન્તુ અનંત સુખવાળી પરમાત્મ પદની અનત શાંતિ પામીને તું પરમ સુખી થાત, માટે હે જીવ! તું આ મનુષ્ય ભવ પામીને ચારે કષાય જીતવાને ઉદ્યમ કર. એ જ આ શ્લોકના ઉપદેશના સાર છે. ૪૮ અવતરણુ—માલ્ય અવસ્થા આદિ ત્રણે અવસ્થાએમાં રમત આદિ ક્રિયાએથી મનુષ્ય ભવ ફેાગઢ જાય છે. તેા ધર્મના અવસાર કયા ? તે વાત આ ગાથામાં દર્શાવાય છે— 8 R v ૫ बाल्ये मोहमहांधकारगहने, मग्नेन मूढात्मना । 1 . ७ ૬ तारुण्ये तरुणीसमाहृतहृदा, भोगेक संगेच्छुना ॥ ૧૨ ૯ ૧૦ ૬૧ वृद्धत्वेऽपि जराभिभूतकरणग्रामेण निःशक्तिना । ૧૭ ૧૮ ૧૪ ૧૫ ૧૬ ૧૯ ૧ ૧૩ मानुष्यं किल दैवतः कथमपि प्राप्तं हतं हा मया ॥ ४९ ॥
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy