________________
૪૦.
[ શ્રી વિજ્યપધસૂરિકૃતનહિં, અને મોજ શોખમાં તથા વ્યાપારાદિકમાં તથા ઈન્દ્રિયેના વિષયને પોષનારા પરિગ્રહ ભેગા કરવામાં જ રાત દિવસ રચે પચ્ચે રહ્યો, તે કારણથી જે મનુષ્ય ભવ મુક્તિનું સાધન કે જેઈએ, જન્મ જરા મરણને નાશ કરનાર થવો જોઈએ, અનન્ત સુખ આપનાર થે જોઈએ તેને બદલે અતિશય દુખ આપનારે થયે, નરકાદિ દુર્ગતિ આપનારે થયો અને પરિણામે દુખદાયી સંસાર ચકમાં ભમાવનાર થયો. અહો! કેટલી અજ્ઞાનતા! કે જે શસ્ત્ર શત્રુને નાશ કરનારૂં છે તે જ શસ્ત્રને આવડત વિના દરૂપગ કરવાથી પિતાને જ શિરચ્છેદ કરનારું થયું. માટે હે જીવ! આ નિર્મળ રત્ન સરખો અને સર્વ સામગ્રીવાળે મનુષ્ય ભવ પામીને તું પ્રમાદમાં પડીશ નહિ, પરંતુ પ્રમાદને દૂર કરી જ્ઞાન દર્શનાદિક તત્તની આરાધના કર કે જેથી આ સંસાર ચક્રમાં અથવા ચોરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરવાનું મટી સિદ્ધ પરમાત્મ પદ પામી મોક્ષ પદ પ્રાપ્ત થાય. એજ આ લેકમાં ઉપદેશને સાર છે. ૪૭
અવતરણ–કોધ આદિ ૪ કષાયોથી આ મનુષ્ય ભવ રૂપી કલ્પવૃક્ષનું ફળ હારી જવાય છે તે વાત આ - ગાથામાં દર્શાવે છે
૫
૭
૮
૧૨ ૧૧ ૯ ૧૦
क्रोधो न्यकृति भाजनं न विहतो, नीतो न मानक्षयं ॥
૧૩ ૪ ૧૫ ૨ ૧૭ ૧૬ ૧૮ ૧૯ माया नैव हता हताश नितरां, लोभो न संक्षोभितः ॥