________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૩૩ દેવમાં નારકમાં મનુષ્યમાં તિર્યંચ પંચેન્દ્રિયમાં અનંત અનંત વાર ઉપ છે, અને એ પ્રમાણે લોકાકાશના અસંખ્યાત પ્રદેશમાંથી કઈ પણ એ એકે પ્રદેશ બાકી નથી રાખે કે જે પ્રદેશમાં મારે જીવ અનંતવાર ન ઉપજ્ય હાય અર્થાત્ એકે એક આકાશ પ્રદેશમાં અનંત અનંત વાર ઉપ છે, જેથી વૈરાગ્યશતક પ્રાકૃતમાં કહ્યું છે કે –
न सा जाइ न सा जाणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, जीवा वार अणतसे ॥१॥
અર્થ_એવી કઈ જાતિ (એકેન્દ્રિયાદિ જાતિ) નથી, કે ચોર્યાસી લાખ યોનિમાની અથવા એકેકે વ્યક્તિ ભેદે ગણતાં અસંખ્યાત નીમાં એવી કેઈ નિ નથી, તેમજ દરાજ
કાકાશમાં એવું કેઈ સ્થાન નથી, તેમજ લાખે કેડી કુલમાં એવું કેઈ કુલ નથી કે જ્યાં જીવે અનંત અનંત વાર ન ઉપજ્યા હોય કે ન મરણ પામ્યા હોય [ અર્થાત્ દરેક જીવે દરેક જાતિમાં દરેક નિમાં દરેક આકાશ પ્રદેશમાં અને દરેક કુલમાં અનંતાનંત વાર જન્મ મરણ કર્યા છે] તે એ પ્રમાણે મારા જીવે પણ સર્વ જાતિ કુલ નિ ને સર્વ આકાશ પ્રદેશમાં અનંતવાર જન્મ મરણ ર્યા છે. તે પણ હે જીવ! હજી સુધી પાપ કાર્યો કરવામાં જ પ્રીતિ ઉપજે છે પરંતુ જરા પણ ખેદ નથી થતો કે અનંત સંસાર ભયે અનંતવાર ગતિઓ વિગેરેમાં ઉપજે તે હવે એવી વિચિત્ર ગતિઓમાં ફરીથી ન જન્મે તે સારું. એ પ્રમાણે કઈ વૈરાગ્યવંત જીવ પોતાના આત્માને શીખામણ આપે છે, જેથી આ