________________
મૂળલાક હરિગીત દ્ય
૩૦ ૧૪૮-૧૫૬
૩૧
૩૨
૩૩
३४
૩૫
૩૬
G
૧૫૭-૧૬૩
૧૬૪–૧૬૫
૧૬૬-૧૬૭
૧૬૮-૧૭૯
૧૮૦-૧૮૨
૧૮૩-૧૮૪
૧૫-૧૮૬
૧૩
પૃષ્ઠ
વિષય ૧૬૫-૧૭૦ માયામાં મૂઢ થયેલા જીવ મારૂ મારૂ કર્યા કરે છે પરંતુ પાછળ પડેલા મૃત્યુને જોતા નથી એમ જણાવે છે.
૧૭૦-૧૭૪ મૃત્યુકાળ નજીક આવ્યેા જાણીને સમજણુમાં આવેલા પુરૂષ કેવા પશ્ચાતાપ કરે છે તે જણાવે છે. ૧૭૪–૧૭૭ મરણુકાલ નજીક આવ્યા ત્યારે દૈવને શ્રાપ આપે છે પરંતુ પાતે કરેલાં કતે સભાળતા નથી તેના ઠપકા આપે છે. ૧૭૭–૧૮૦ આ દુનિયા ઈન્દ્રજાલ સમાન છે તે સમજાવે છે.
૧૮૦–૧૯૬ કર્માંની કેવી વિચિત્ર પ્રકારની લીલા છે તે સમજાવે છે.
૧૯૬-૨૦૧ મરણ પછી જીવનની પાછળ
પુણ્ય અને પાપ જ જાય છે બીજી પેાતાનુ માનેલું બધુ અહીંજ પડ્યું રહે છે તે કહે છે. ૨૦૧-૨૦૪ ધકા કરવામાં વિલંબ કરવા નહિ. કારણ કે મૃત્યુ જીવને કયારે ઝડપી લેશે તેની ખબર પડતી નથી તે જણાવે છે.
૨૦૪–૨૦૮ રાવણુ જેવા મેાટા મનાતા પુરૂષો પણ કાળના ભેગ બન્યા છે તેા આપણા જેવા સામાન્ય મનુષ્યાની તેા વાત જ શી કરવી તે કહે છે.