________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અક્ષરા —જો સંસારી જીવને સર્વ આશાએ રૂપી ઝાડને કાપી નાખવામાં એક કુહાડા સરખું મરણુ નહાત તા કામદેવની કથાઓ કાને હર્ષને માટે ન થાય ? ( આન ંદ ન આપે, ) સ્ત્રી કેાને વ્હાલી ન હાય, ( લાગે ) ? ધન સોંપા કાને વ્હાલી ન લાગે ? કેાના મનમાં પુત્ર ન રમે ( વ્હાલ નઉપજાવે?) પાન સેાપારી કેાને સુખને માટે ન થાય ? ( સુખ ન આપે), અન્ન અને શીતળ પાણી કાને ભાવે નહિ ? ( અર્થાત્ એ સર્વ વસ્તુઓ મરણુ ન હોય તે સર્પને વ્હાલી લાગે ). ૨૯
૧૬૨
સ્પા—જગતમાં મનુષ્યાને કામદેવની કથાએ એટલે સ્ત્રીના વિલાસની વાતા તેમજ વિલાસ ભરેલી ચેષ્ટાઓ પ્રીય લાગે છે, સ્ત્રીએ સર્વને વ્હાલી લાગે છે, ધન મેળવવું દરેકને વ્હાલુ લાગે છે, પુત્રાદિ પરિવાર પણ વ્હાલેા લાગે છે. પાન સેાપારી વિગેરે માછલા મુખવાસ ખાવા, સારી સારી મિઠાઇઓ વિગેરે આહારની વસ્તુઓ તથા ઠંડાં કોલ્ડ ડ્રિંક વિગેરે ખરફ નાખેલાં પાણી પીવાં એ બધુ એ વ્હાલુ લાગે છે. એ બધાએ પદાર્થો કોને વ્હાલા લાગે ? જેને મરણના ભય ન હેાય તેને એ પદાર્થો ભલે વ્હાલા લાગે, પરન્તુ જેને મરણના ભય છે એને તેા એ પદાર્થો વ્હાલા લાગતા જ નથી. અને તે કારણથી જ મરણના ભયવાળા મુનિ વિગેરે . મહાત્મા એ સર્વપ્રીય પદાર્થો છેડીને આત્મહિતને કરનારી માક્ષ માર્ગની સાધનામાં તત્પર અને છે. એ મુનિ વિગેરે મહાત્માઓને શ્રી આદિ પદાર્થો શું વ્હાલા નહિ હાય ?. પણ તે જાણે છે કે મરણુ