________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
ઈન=કાપવામાં
પદ્મ પરજી!=એક કુહાડા સરખું
મૃત્યુ=મરણ
ચૈત્=જો સ્વાત=હાય
જ્ઞનો:=જીવને, મનુષ્યને
૧૬૧
જેતુ જન્મ્યો મરણ તેને નિશ્ચયે ઇમ જાણીએ, સર્વ આશા ઝાડ કાપે જિમ કુહાડા તેમ એ; તેડુ સંસારી જનેાને જો કદાચ ન હેાય તે, સ્ત્રી પ્રમુખ સમુદાય વ્હાલા સર્વાંને પણ લાગતા. ૧૪૪
કાને ન આપે હ વાતા કામની તિમ ભામિની, પ્રિય ન કાને લાગતી તેવી સ્થિતિ લક્ષ્મી તણી, પાન આપે સર્વને સુખ શીતલ જલ ને ધાન્ય એ, સર્વ લાગે ઇષ્ટ પણ ઈમ ના મરણ છે સને. ૧૪૫
જ્ઞાનની આછાશથી ના કેાઈ મરણ પિછાણુતા, મરણ કેરા સાધનાને અહુ જના પણ પામતા; હાવે ભલે ધની રંક કે વિજ્ઞાન માલિશ રૂપ ધરા, અલવંત કે દુŚલ અધાએ મરણથી દૂર ના જરા. ૧૪૬
મરણ જીતે કેવલી તિમ પારંગત પરમાતમા, અતુલ મલ ચારિત્રનુ ના અન્યનું ત્રણ ભુવનમાં; ક્ષણિક અર્થે હાય પ્રીતિ માહ કમ તણા ખલે, માહ જીત્યે સ જીત્યું ઇમ વિચારો પક્ષપલે. ૧૪૭
૧૧