________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યરાતક ]
કાયરા યુદ્ધ પ્રસ ંગે પીડ ના દેખાડતા, વીર કર્મી સાથ માઝી વિજય છેવટ પામતા. ૧૪૧
૧૫૭
માંખી ઘસી પગ ઈમ જણાવે દાન મે દીધું નહીં, આ સ્થિતિ મારી થઇ આવું વિચારી જે અહી ; ચાચકાને દાન આપે જીભ પરાક્રમ દ્રવ્યને, સફલ જાણા તેમના સ્મરજો ખરા આ તત્ત્વને, ૧૪૨ જાડાં જના કાયર અને ઝુસના ભારે કરી, લજવાય ભૂમી ભરત વસુને કની મીના ખરી; જાણવી ચાલુ પ્રસંગે ત્રણ ગુણાને ધારતા, વિજયવતા વિશ્વમાં વિકરાલ વિષદા વામતા. ૧૪૩
અક્ષરા —જેને હું ખેલવું નથી, જે રણસંગ્રામમાંથી નાસી જતા નથી, અને માગણુ આવે તેને જે ના પાડતા નથી, એવા પુણ્યશાળી પુરૂષષ વડે આ પૃથ્વી રત્નવાળી (બહુરત્ના) ગણાય છે. ૨૮
સ્પષ્ટા —જગતમાં એક કહેવત છે કે વત્તુરત્ના વસુધરા (=પૃથ્વી ઘણા રત્ના વાળી છે) એ કહેવત પ્રમાણે પૃથ્વી જો કે ઘણાં રત્નાવાળી છે, પરન્તુ તે કંઇ મણી પરવાળાં નીલમ માણેક ચન્દ્રકાન્ત સૂર્યકાન્ત વિગેરે અનેક રત્ના આ ભૂમિમાં રહેલા છે અને ભૂમિ ઉપર તથા પર્વત સમુદ્ર વગેરેમાં રહ્યા છે, તેથી રત્નવાળી કહેવાતી નથી. કારણ કે એ રત્ના તે જડ છે, પરન્તુ વાસ્તવિક રીતે વિચારીએ તે આ પૃથ્વી