________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃતસ્પા—આ શ્લાકમાં સમદ્રષ્ટિવાળા પુરૂષા ઘણા જ ઓછા હાય છે, અને તેવા પુરૂષા જગતમાં બહુ દુલ ભ હાય છે એમ કહીને તેની ઘણી પ્રશંસા કરે છે કેજગતમાં પેાતાની જશ કીતિ કેમ વધે તે માટે જેવા તેવા હલકા માણસાની પણ વિનંતિને ધ્યાનમાં લઈને જે પેાતાની બધી માલ મિલકત આપી દે એવા તે સર્વ કાલને જાણવામાં હાંશિયાર દાનેશ્વરી ને ઉદાર પુરૂષો પણ આ જગ તમાં ઘણાં મળી આવે છે. તેમજ પેાતાના માલિકને કઇ તેવા પ્રકારના વિકટ પ્રસંગ આવતાં અધી રાત્રે પેાતાનું માથુ આપી દેનારા એટલે જાન દેનારા એવા પણુ સાહસિક વીર પુરૂષા ઘણાએ જોવામાં આવે છે. જુએ લશ્કરમાં સેનાપતિના હુકમ થતા સાથે જ સિપાઇએ શત્રુના લશ્કર હામે લડાઇ કરી પેાતાના જાન કુરબાન કરી દે છે, વિગેરે રીતે અનેક સાહસિક ઉદાર ને બુદ્ધિમાન પુરૂષ! જગતમાં ઘણાંએ જોવામાં આવે છે, પરન્તુ સ માયા પ્રપ ંચને છેાડીને રાગદ્વેષના વિજય કરી શત્રુ ઉપર દ્વેષ નિહ' અને મિત્ર ઉપર રાગ નહિ' એવી ( શત્રુ મિત્રની ઉપર) સરખી ષ્ટિ રાખ નારા પુરૂષા તા ફક્ત યાગીન્દ્રો-મુનિ મહાત્માએ જ હાય છે, તેમનાં જ કળા કૌશલ્ય ઉદારતા ને સાહસિકતા પ્રશંસા કરવા લાયક છે અને એવા ચગી મહાત્માએ આ જગતમાં ઘણાં ઓછાં જ હોય છે. આ શ્લાકનું રહસ્ય એ છે કેસમતા વગરના કળા કુશળતા વિગેરે ગુણ! નિસ્તેજ ગણાય છે, ને સમતા ગુણુની સાથે કલા કુશલતા વિગેરે ગુજ઼ા સંપૂર્ણ પ્રમાણમાં ઝળકી ઊઠે છે. અને તે (શે!) તેવા ગુણુવત
પર