________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૧૫૧ તુચ્છ માની જે દીએ સઘલી કલામાં કુશલતા, ધારનારા લેક અધિકા વિશ્વમાંહી દીસતા૧૩૩
નિજ સ્વામી જે પ્રાણ જેઓ આપતા પણ ધીર જના, તે જગતમાં બહુ જ જોવાય મન છે જેમના શત્રમાં ને મિત્રમાં સમતા ધરતા સર્વદા, તેવા જ બે ત્રણ જણાએ ટાળનારા આ સઘલી દુકાને હોય શું? હીરા કનકના પર્વત, સિંહણ તણા ટોળાં બધે ના સંત ગણ ઈમ દીસતે; શિષ્ય અંધક સૂરિના શ્રી કીર્તિધર આદિ ઘણા, સમતા પ્રભાવે અલ્પકાલે પામિયા સુખ સિદ્ધિના. ૧૩૫
અક્ષરાર્થ: આ જગતમાં પિતાની કીર્તિ વધારવાને માટે હલકાં લેકથી પણ પ્રાર્થના કરાયા છતાં ઘાસની જેમ તુચ્છ ગણુને પોતાની સર્વ માલમતા આપી દે એવા તે કલા કુશલ પુરૂષે ઘણાં દેખાય છે. તેમજ પિતાના માલિકને માટે જેઓ પિતાના (વહાલા) પ્રાણને પણ જલદી તજી (ડી) દે છે, એવા તે ધીર પુરૂષે પણ જગતમાં ઘણાએ જોવામાં આવે છે. પરંતુ મિત્રમાં ને શત્રુમાં બન્નેમાં જેઓની સરખી દષ્ટિ (નજર, ભાવના, મધ્યસ્થપણું) હેય એવા તે પુરૂષે તે બે કે ત્રણ (અર્થાત ઘણું જ ઓછા) મળી આવે છે. એટલે સમભાવવાળા આ જગતમાં બહુ જ ઓછા પ્રમાણમાં દેખાય છે. ૨૬