________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યરાતક ]
૧૨૭
જ.કુંવર—હાલ દેખાવમાં ભલે તને મારૂ શરીર કામળ લાગતું હાય પશુ સંયમની આરાધના આ શરીરથી આનંદપૂર્વક કરી શકીશ, કારણ કે જેનુ મન નબળું હાય, તેને ધારાધનમાં શરીર કામળતા નડે છે. પશુ મજબૂત મનવાળા જીવાને કાઇ પણ ધાર્મિક કાર્ય દુષ્કર હાતું જ નથી. વળી હું માનું છું કે જ્યાં સુધી આ શરીર અને તેના અવયવા સ્વસ્થ છે, ત્યાં સુધીમાં જલદી ચેતીને ધર્મ સાધી લેવા જોઈએ શરીરના મેહે કરીને મેં લગભગ પંદર વ ગુમાવ્યા, તેમ હવે કરવું ઉચિત નથી. કારણ કે ઉત્તમ અવસર વારે ઘડીએ મળતા નથી. આ શરીરને ઘણું સારૂં સારૂં ખવરાવીએ તેા પણ અંદર તેા વિષ્ઠા જ બને છે. અને સાચવીએ તા પણ અંતે તા નાશ પામે છે. આ સ્થિતિમાં અસાર શરીરમાંથી સચમારાધન રૂપ સાર ગ્રહણુ કરૂ તાજ હું સમજી ગણાઈ. આ ઇરાદાથી મેં સંયમ લેવાના નિય કર્યો છે તે વ્યાજખી જ છે.
૪. કનકસેના-શ્રી ઋષભદેવ વિગેરે તીર્થંકરાએ પણુ પહેલાં રાજ્ય પાલન સંસારના ભાગનું ભગવવું, વિગેરે સ્વરૂપે વ્યાવહારિક જીવન વીત્યા બાદ જૈનેન્દ્રી પ્રત્રજ્યા ગ્રહણ કરી હતી. તેની નિર્મલ સાધના કરીને મુક્તિપદ પણ મેળવ્યું હતું, તે તમે તેમના કરતાં શુ ચઢિયાતા થવા ચાહા છે ? તીર્થંકર કરતાં પણ તમે થ્રુ વધારે લાયકાતવાળા છે?
જમ્મૂ કુમાર—હે ભદ્રે ? પ્રભુશ્રી તીર્થંકર ધ્રુવે પેાતાની દીક્ષા ક્યારે થવાની છે તે અવિધ જ્ઞાનથી જાણે છે, કારણ