________________
૧૨૭
ઉશ? પ્રભુ
એમ વિ
રા
બાબત પી
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ] સંસારના સુખ કડવા છતાં મીઠાં માને છે. આવી બીન સમજણને દૂર કરીને મુક્તિ સુખને ચાહનારા ભવ્ય જીએ નિર્મલ દર્શને જ્ઞાન ચારિત્રની સાધના રૂપ મેક્ષ માર્ગની સેવન જરૂર કરવી જોઈએ. આમ કરવાથી પરિણામે જરૂર સિદ્ધિના સુખ મળે છે, વિગેરે દેશના પ્રભુદેવ દઈ રહ્યા છે. તેવામાં શ્રેણિક રાજાની નજર એક દેવ ઉપર ગઈ. રાજાને વિચાર થયે, કે આ દેવ બીજા તમામ દેવામાં વધારે દેદીપ્યમાન દેખાય છે, તેનું શું કારણ હશે? પ્રભુદેવને પૂછવાથી ખુલાસો મળશે. એમ વિચારી રાજાએ પ્રભુને ઉપરની બાબત પૂછી. પ્રભુદેવે જવાબ દેતાં જણાવ્યું કે હે રાજન ! મગધ દેશમાં ભવદત્ત અને ભદેવ નામે બે ભાઈઓ હતા. તેમાં ભવદત્ત ગુરૂ દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી ચારિત્ર ગ્રહણ કરીને નિર્મલ મને સાધતા હતા. અનુક્રમે કેટલેક ટાઈમ વીત્યા બાદ મોટા ભાઈ (ભવદત્ત)ના આગ્રહથી ભવદેવે પણ અધી શણગારેલી નાગિલા નામની પત્નીને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને નિર્મલ ભાવથી તેની સાધના કરવા માંડી. ભવદત્ત મુનિ અંતિમ સમયે નિર્મલ સમાધિ પૂર્વક આરાધના કરીને સ્વર્ગની દેવતાઈ દ્ધિ પામ્યા. ત્યાર બાદ ભવદેવ ચારિત્રની આરાધના કરવામાં શિથિલ પરિણામી થયા. પિતાના ગામ તરફ આવતાં મુનિને નાગિલાએ ઓળખ્યા. અને મુનિની પતિત ભાવના જાણીને તેણીએ મુનિને પ્રશ્ન કર્યો કે હે મુનિરાજ! તમે શું વિચારીને ચારે બાજુથી સળગી ઉઠેલા આ સંસાર રૂપી દાવાનળમાં પેસવાને ચાહે છે? શું તમે ભૂલી ગયા કે આ મસાણીયા લાડવા જેવા રસકસ વિનાના સંસારમાં તલભાર પણ શાંતિ