________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૦૭
વાર ખેલતા ખાવાજીને શિક્ષકે સમજાવ્યું કે—હું ખાવાજી ! જે ખાવાજી છતાં ‘ ખાવી ’ રાખે, તેના બે ભવ ( આ ચાલુ ભવ અને પરભવ ) બગડે. આ સામી ખાવણુ બેઠી છે, એટલે તમે ખાવણુના સંગ કરી છે, માટે તમારા પણ એ ભવ કેમ નહિ. અગડે? એમ ખાવીશના આંકડા બેધ આપે છે. આ પ્રમાણે સમજીને ખાવાજીએ આાવણુના સંગ છેડીને ખરી ત્યાગ માગ સ્વીકારી આત્મહિત સાધ્યું. આ દષ્ટાંતમાંથી સાર લેવાના એ છે કે ખરા અંતરંગથી સ્ત્રી સંગના એટલે માહને ઉત્તેજન આપનારા ખરામ નિમિત્તોના જ્ઞાનપૂર્વક ત્યાગ કરવા જોઇએ. અને તે ત્યાગના રંગ ટકાવવાને માટે શીલ પ્રધાન સયમ રસિક મુનિવરેા ભવ્ય જીવાને શાંતિથી સમજાવે છે કે–૧. વ્યાખ્યાન સાંભળવાના પ્રસંગે શ્રાવકાના આવ્યા વ્હેલાં શ્રાવિકા વગે સામાયિક લઇ શકાય નહિ. શ્રાવકા એસવાની સ્થિરતાવાળા છે, એમ ખાત્રીપૂર્વક જાણ્યા માદ લય શકાય. ૨. પાષધ પણ શ્રાવકની ગેરહાજરીમાં સાધુ પાસે શ્રાવિકા વર્ગ ન લઇ શકે. માટેજ હાલ પણું વ્યાખ્યાન પૂરૂ થયા બાદ રાઇ મુહપત્તિ પલેન્યા પ્હેલા શ્રાવિકા વગ પૌષધ ઉચ્ચરે છે. ત્યારબાદ શ્રાવકોની સાથે શ્રાવિકા વર્ગ રાઇ મુહપત્તિ પટેલવાની ક્રિયા કરે છે. આ પ્રમાણે કરવામાં જ પરસ્પર મર્યાદા જળવાય છે, અને નિર્દોષ સાધના થઇ શકે છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન–પ્રાયશ્ચિત્ત લેવામાં અને દેવામાં પણ મર્યાદા જાળવીને જ બધાએ પરસ્પર વન રાખવું જોઈએ, જેથી સર્વેનું પરસ્પર હિત જળવાય. એ તા દીવા જેવું છે કે