________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] જો કરીશ ના એમ તો ન કરીશ દૂર આ તાવને, આહાર ચીકણો વાપરે કારણ વિના પણ તેહને, બહુ વાર ખાતાં ઇંદ્રિયો કરતી અધિક તોફાનને, ઈમ વિચારી તપ કરીને સાચવીએ શીલને. ૯૪ આગમ તણા અથે અપૂરવર્ણ જેવા ભાષિયા, રાજીમતીએ એહથી રથ નેમિ મુનિને સ્થિર કર્યા અવંતી સુકમાલને ચારિત્રની ઈચ્છા થઈ, અલ્પ સમયે શુદ્ધ સાધી તે લદ્યા દ્ધિ ઘણી. ૮૫ નૃપ પ્રદેશને પમાડે કેશિ ગણધર ધર્મિતા, નૃપ સુતાને અભય દેવ વિકાર દૂર કરાવતા; પ્રવચને ગુરૂ હીર અકબરને દયા રેગી કરે, હે જીવ! લેજે તું નિરંતર તેહ સાચા અર્થને. ૯૬ હોય નાશ ત્રિદોષને હળવું જ જલ જો વાપરે, જ્ઞાન આત્મિક જલ સમું મેલ ચિત્તને ઝટ દૂર કરે નિજ રમણતાને વધારે તિમ ભવાભિનંદિતા, ઝટ હઠાવે એહથી જન સાત્ત્વિકાનંદી થતા. ૯૭
અક્ષરાર્થ –હે હૃદય જ્યાં સુધી દુષ્ટ રસને ક્ષય કરવાને ઘણે આહાર કરવાની લોલુપતા જીતાઈ (તજ) નથી, તથા આગમનાં રહસ્યને જાણવા (વિચારવા) રૂપ ઔષધિઓનું (વનસ્પતિઓનું) અતિ શ્રેષ્ટ ચૂર્ણ હાર