________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૮૫ ભેગ કરો ત્યાગ ઠક્કર સેવના ના તેહવી, ધર્મ કેરી સાધના ભવનાશિની ઈમ માનવી. ૮૫ પ્રભુ મલ્લિનાથે ઈમ વિચારી ભગ તૃષ્ણા પરિહરી, પુતળી બનાવી કેળિયા નાખ્યા પછી ખુલ્લી કરી; દુર્ગધને સમજાવતા ષટુ મિત્રને ઉપદેશાતા, ચારિત્ર પંથે દોરતા ઈમ સ્વપર તારક પ્રભુ થતા. ૮૬
અક્ષરાર્થ—અન્યાયથી પેદા કરેલા ધનની માફક દાંત કયાંય પણ નાસી ગયા, તથા તપથી કરમાઈ ગયેલા તમાલ પત્રની પેઠે શરીર કરચલીઓ વાળું થઈ ગયું, તેમજ વાળના સમૂહમાં જે કે પૂનમના ચંદ્ર સરખી ધેળાશ આવી ગઈ છતાં પણ ખેદની વાત છે કે મારૂં મેહવાળું મન હજી પિતાની ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયના વિષય ભેગમાં જ દેડે છે. ૧૪
સ્પષ્ટાર્થ ધન અન્યાયથી ને ન્યાયથી એમ બને રીતે પેદા થાય છે. પરંતુ એ બેમાં તફાવત એ છે કેઅમે કૂડ ક્યુટ ને માયા પ્રપંપથી મેળવેલું ધન વિજળીની માફક ચપળ થઈ પિતાની હયાતિમાં જ નજરો નજર ચાલ્યું જાય છે. રાજા દંડ તરીકે વસૂલ કરે છે, અથવા તે ચાર લૂંટારા તૂટી જાય છે, અથવા અગ્નિમાં બળી ભસ્મ થઈ જાય છે અથવા તે જમીનમાં ને જમીનમાં દટાયેલું હોય ત્યારે કેયેલા વિગેરે થઈ નાશ પામી જાય છે. ને નજર આગળ એ રીતે વિનાશ પામતું ધન ઘણે જ શેક ઉપ