SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પાથ સહિત વૈરાગ્યશતક ] ૩ થાય, રાગની પીડા થાય, આવા પ્રસંગે ચેતવું એ તદ્ન નકામુ છે. કેટલાએક પુણ્યશાલી વૃદ્ધ જીવેા પણ છેલ્લી અવસ્થામાં આત્મહિત કરી શકે છે. પણ તે અપવાદ સમજવા. આ પ્રમાણે આ શ્લાકના ભાવ વિચારીને નિષ્કામ પ્રવૃત્તિને આદરીને ભવ્ય જીવાએ સંયમની નિર્મલ સાધનામાં જુવાનીને જોડવી જોઈએ. ખરા વિવેક એ પ્રમાણે વર્તવામાં જ જાળવ્યા કહી શકાય. ૧૩ અવતરણ—વૃદ્ધાવસ્થાથી બેહાલ અનેલેા કોઇ પુરૂષ ઘડપણમાં પણ પેાતાનું મન ભાગમાં દેાડતું જાણીને વૈરાગ્ય ભાવથી પશ્ચાત્તાપ કરે છે, તે કહે છે— अन्यायार्जितवित्तवत्क्वचिदपि, भ्रष्टं समस्तै रदैस्वापक्लान्ततमालपत्रवदभूदंगं वली भंगुरम् ॥ ૧૭ ૧૧ ૧૨ ૧૩. केशेषु क्षणचन्द्रवद्धवलिमा व्यक्तं श्रितो यद्यपि । ૨૧ ૧૬ ૧૪ ૧૮ ૧૯ ૧૭ ૧૫ स्वैरं धावति मे तथापि हृदयं, भोगेषु मुग्धं हहा ॥ ३४ ॥ અન્યાય=અન્યાય (વડે) અનિત=ઉપાર્જન કરેલ વિવિત્ર=ધનની માફક વિન=કાઇ વખતે વિ=પણ આપ સ્વસ્થાનથી ખસી જવાયું મો:સમગ્ર, સવ દાંતા વડે તાપ=ઉન્હાળાના તાપ વડે જાન્ત-ખેદ પામેલ, કરમાઇ ગયેલ તમાત્રવૃત્તમાલવૃક્ષના પાંદડાની માફક અમૂ થયું અના=શરીર વહી=વલીયાં વડે
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy