________________
[ શ્રી વિજયે પધસૂરિકૃતબધિરતા કાને કરી નિજ માંસ હડ્ડી ચામડી, સ્થાન ભ્રષ્ટ બની ગયા ને દાંત સર્વ ગયા પડી. ૭૪ આ બધું દેખે છતાં પણ મૂર્ખ નિત સંભારતા, તે નારને આ ખેદ કેરી વાત કવિ ઈમ બેલતા; ઉંમર વધે તૃષ્ણ ઘટે પાયે કરીને ઈમ બને, યુગલાનંદી જનેને એહથી ઉર્દુ બને. ૭૫ અવસર્પિણીની એ નિશાની હોય પંચમ કાલની, અશુભ ભાવ પ્રબલતા ઓછાશ ઉત્તમ ભાવની; મરવા થયો તૈયાર તે પણ ભેગ તૃષ્ણા ના તજે, બહલ સંસારીપણું એથી જરૂર તું માનજે, ૭૬ બાલ્ય વયથી સંયમી જન પૂર્ણ બહુ સુખ પામિયા, તેથી ઉતરતા ચવને શુભ સંયમથીજ તરી ગયા; ઘડ૫ણે કેઈક જ વર સંયમી થઈ સાધતા, શ્રેય પણ તે અલ્પ જન જે દીર્ધ જીવન ધારતા. ૭૭ કે ગર્ભે મરણ પામ્યા કેઈ બાલ્યાવસરમાં, કેઈ તે ભણતાં છતાં ને કેઈ ચાવન કાલમાં આયુ સાત ઉપક્રમે હીન થાય છે બહુ લોકના, અલ્પ તે જસ ના ઉપક્રમ લાગતા આયુષ્યના. ૭૮ ઘડપણે હિત સાધવાની શક્તિ પુણ્ય બલી ધરે, કર્મનું ને આત્માનું યુદ્ધ નિત્ય થયા કરે