________________
૬
નામ તેમાં જણાવેલી ખીના પ્રમાણે છે કે ખીજી રીતે ? (૩) ગ્રંથકારે કયા મુદ્દાથી આ ગ્રંથ મનાવ્યા છે? (૪) ગ્રંથકાર કાણ? વિગેરે પ્રશ્નોના ખુલાસા કરવા પૂર્વક ટૂંકામાં સાર જણાવનારી પ્રસ્તાવના જ છે. વાચક વર્ગ આ નિયમ પ્રમાણે શરૂઆતમાં પ્રસ્તાવના વાંચે છે.
પ્રસ્તાવનાવાળા જ ગ્રંથ પૂરા કહેવાય. એમ અહીં પણ (૧) ત્રણે ગ્રંથાના ઘટતા નામ કયા કયા ? (૨) તે ચૈાગ્ય નામ કયા અને જણાવે છે? (૩) અહીં શી શી ખીના જણાવી છે? (૪) ગ્રંથકાર કાણુ ? વિગેરે પ્રશ્નોના ખુલાસા કરવા માટે આ ગ્રંથની શરૂઆતમાં ટ્રુક પ્રસ્તાવના અહુ જ જરૂરી છે. પ્રભુ શ્રી તીર્થંકર દેવે કહ્યું છે કે માનવ જીવન રૂપી કલ્પવૃક્ષને વધારવા માટે અને મેાક્ષાદિ લને ઇ શકે એવું કરવા માટે અપૂર્વ સાધન વૈરાગ્ય છે. વૈરાગ્ય શબ્દના અર્શી રાગદ્વેષના અભાવ, મેઘમાલી દેવે પ્રભુ શ્રી પાર્શ્વનાથને ઉપસ કર્યાં, ને ધરણેન્દ્ર પ્રભુની ભકિત કરી. અને પ્રસંગમાં પ્રભુદેવને મેઘમાલીની ઉપર દ્વેષ અને ધરણેન્દ્રની ઉપર રાગ ન હતા. એ રીતે પ્રભુ શ્રી મહાવીરદેવને ચડાશિક તથા ગેાશાલાની ઉપર દ્વેષ અને ભકત ઈંદ્રની ઉપર રાગ ન હતા. આવી સ્થિતિને વૈરાગ્ય કહેવાય છે. જેમ લૂગડાની ઉપર ચીકાશ હાય તો ધૂળ ચેટે, એમ રાગ દ્વેષના પરિણામ રૂપી ચીકાશને લઇને આત્મારૂપી લૂગડામાં કર્મરૂપી ધૂળ ચાંટે છે. તે ધૂળને દૂર કરનાર વૈરાગ્ય છે. વૈરાગ્યરૂપી તલવારથી મેહરૂપી શત્રુને હણીને અનતા ભવ્ય જીવા સિદ્ધિપદને પામ્યા છે, પામે છે અને પામશે. પુણ્યાનુઅંધી પુણ્યના ચાર કારણેામાં પણ વૈરાગ્યને ગણ્યા છે.
.