________________
અબ્રહ્મચ
અધ્યયનંwધું
– – આ
અબ્રહ્મશ્ચર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં જાણિીતાડી, શાલ જબૂ! હવે હું આસવદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે સંભળાવું છું. અબ્રહ્મચર્યનું સ્વરૂપ.
એ અબ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લોકને વિષે પ્રાર્થનીય-અભિષણીય છે, ભારે કીચડ રૂપ છે, પાતળા કાદવ રૂપ છે, પાશરૂપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રી-પુરૂષ-નપુંસકના લક્ષણ રૂપ છે, તપસંયમ-બ્રહ્મચર્યને વિદન કરનાર છે, ચારિત્રને વિનાશ કરનાર છે, ઘણું પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસો તેનું સેવન કરે છે, સારા મનુષ્યએ વર્જવાયેગ્ય છે, દેવ લોક-નરક લક-મનુષ્ય લેક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા-મરણ-ગ-શેકને વધારનાર છે, વધ-બંધનવિઘાત છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન (સ
મ્યકત્વ) મેહનીય અને ચરિત્ર મેહનીયના કારણરૂપ છે, લાંબા કાળથી પરિચિત છે, પરંપરાથી ચાલ્યું આવે છે અને દુખે કરીને અંત પામી શકાય તેવું છે. અબ્રાચતાં નામ. 1. અબ્રાન્ચનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ કહાં છે. (૧) અબ્રહ્મચર્ય, (૨) મૈથુન, (૩) ચરંત-વિશ્વવ્યાપી, (૪)