SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘૂમી રહ્યા છે, ઋદ્ધિ-રસ-શાતારૂપી ગારવ-અશુભ અધ્યવસાયરૂપી જલચર વિશેષથી ગ્રહાયલા કર્મથી પ્રતિમÊ થએલા જીવે તેવા સમુદ્રના નરકરૂપી તળીયા તરફ તણાય છે અને તેમાં બહુ ખુંચી જાય છે; અતિ-રતિ-ભય-વિષાદ– શાક-મિથ્યાત્વરૂપી પર્વતાથી તે સાંકડા છે, કર્મ અધનરૂપી તેના અનાદિ સતાના છે, ક્લેશ અર્થાત્ રાગદ્વેષરૂપ કાદવથી ભરેલા હાઇને દુસ્તર છે, દેવ-મનુષ્ય-તીર્યંચ-નારકીએ ચાર ગતિમાં જવું એ તેનાં ચક્રવત્ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે; હિંસા-મૃષાવાદ-અદ્દત્તાદાન-અબ્રહ્મચર્યપરિગ્રહના આરસ કરતાં-કરાવતાં અને અનુમાઢતાં અંધાચલાં આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ઘણા ભાર થઈ જતાં વિષમ પાણીના સમૂહ પ્રાણીઓને ડુબાવીને 'ચા-નીચા પછાડે છે એવું દુર્લભ તેનું (સંસાર–સમુદ્રનું) તળી છે; શારીરિક અને માનસિક દુઃખા પામતાં શાતાઅશાતા અને પરિતાપનું ઉપજવું એજ ઉંચે જવુ* અને નીચે પડવું છે; ચાર ગતિરૂપ, મોટા અને અનત એવા વિસ્તીર્ણ સંસારરૂપ સમુદ્ર છે; જેમને સયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશા આધાર નથી, અપ્રમેય ( સર્વજ્ઞ વિના કાઇ ન જાણે તેવા ) છે, ચોરાશી લાખ–જીવચેાનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર છે, અન’તકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને (સાત) લય અને (ચાર) સંજ્ઞાથી યુક્ત જીવા સ’સારમાં પરિભ્રમણ કરે છે.
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy