________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકાર, પુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનાં જળચર. * સ્થળચર –મૃગ, રૂરૂ જાતિને મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાબર, ગાડર, સસલાં, વનચર પ્રાણ, ગોધા, હિત, ઘડા, હાથી, ઉંટ, ગધેડા, વાંદરા, રેઝ, નહાર, શિયાળ, નાનાં ભુંડ, બિલાડા, મેટા સુઅર, શ્રીકંદલક, આવ, લેમ, બે ખરીવાળા પશુ, એક જાતિનાં હરણ, પાડા, વાઘ, બકરા, ચિત્રા, એક ખુરી વિશેષ છવ, કુતરા, તરસ, રીંછ, શાલ સિંહ, કેસરી સિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પાદ જાનવર.
ઉરપર–અજગર, ફેણ વિનાને સપ, દષ્ટિવિષ સર્પ, મકુલીક સર્પ, ફેણ ન માંડે તેવા સર્પ, કાકેદર, દર્ભકર, ફણધર, અસાલી સર્પ, મહારગ, ઈત્યાદિ અનેક પ્રકારના ઉરપર.
ભુજપર હીરલ, સંગ, સેહ,સેલ્લગ, ઉંદર, નળીયે, કાચીંડે, કાંટાવાળો શેળો, મુખ સરખે છવ, ખીસકેલી, ચાતુપદ, ગાળી, એ સર્વને સમૂહ ભુજપર છે.
" ખેચર– હંસ, બગલા, બતક, સારસ, આડા પંખી, સેંતીકા પંખી, કુલલ, વંજુલ, પારાપત, કીવ, પીપી શબ્દ બેલનાર, વેત હંસ, પગ અને હે કાળા હોય તેવા હંસ, ભાસ, કુલીકેસ, કેચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ, પીંગલાક્ષક, કારંડવ, ચક્રવાક, ઉક્કોસ, ગરૂડ, પંગુલ, પોપટ, કળાવાળો મેર, કાબરી, નંદીમુખ, નંદમાણકર, કેરંગ,