SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ -શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રહિત, ધૂમ્રદેષથી રહિત ભજન વહેરી છ સ્થાનક નિમિત્તે યણ-વૈયાવચ્ચ આદિ છ સ્થાનક), છ કાય જેના પરિરક્ષણને અર્થે, સાધુએ રેજ રેજ માશુક ભિક્ષાએ વર્તવું. વળી સુવિહિત સાધુ (પાસસ્થાદિ ભાવથી રહિત સાધુ) ને બહુ પ્રકારે રેગ થાય, દુઃખ થાય, વાયુની અધિકતા થાય, પિત્તપ્રકોપ થાય, શ્લેષ્મને પ્રપ થાય, સંનિપાત ઉપજે, લેશ સુખ હોય તે પણ ટળે, ઘણું કષ્ટ થાય, ગાઢ દુઃખ ઉપજે, અશુભ-કડકઠેર-પ્રચંડ ફળવિપાક ભોગવ પડે, મહા ભય ઉપજે, જીવનને અંત લાવનારું કારણ ઉત્પન્ન થાય, આખા શરીરને પરિતાપના-પીડા ઉપજે, એવાં દુખે થાય, તે પણ સાધુને પિતાને અર્થે કે પરને અથે ઔષધ-ભેષજ, ભાત-પાણી પાસે રાખવાં કલ્પ નહિ. વળી સુવિહિત, પાત્રાના ધરનાર સાધુને ભાજન, માટીનું વાસણ, વસ્ત્રાદિ ઉપધિ, (વિશેષ) ઉપકરણ જેવાં કે પાત્રા, પાત્રો બાંધવાની ઝેળી, પાત્રા પૂંજવાની પૂંજણી, પાત્રસ્થાપન કરવાની કામળીને કકડે, ત્રણે પડેલાં ભિક્ષાકાળે પાત્રને ઢાંકવાનાં વસ્ત્રના કકડા ), રજસ્ત્રાણ (પાત્રો વીંટવાનાં વસ્ત્ર), ગુચ્છ, ત્રણ પ્રછાદક (શરીર ઢાંકવાનાં વસ્ત્ર -બે સૂતરનાં અને એક ઊનનું), હરણ, ચલપટે, મુહપત્તી, પાયલૂછણું, એટલાં વાનાં કપે. સંયમના ઉપખંભને અથે, વાયુ-તાપ-ડાંસ-મસાલા-ટાઢમાંથી રક્ષણને અર્થે, રાગદ્વેષરહિતપણે એ ઉપકરણે પણ સાધુએ ભેગવવાનાં છે. વળી એ ભાજપત્રાદિ ઉપકરણને સાધુએ રેજરેજ પ્રતિલેખવાં જેવાં), બધી દિશાએ પૂજવાં, પ્રમાર્જિવાં,
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy