SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર | [ દશાશ્રુતસ્કંધના ૧૦, બહત્કલ્પના ૬ અને વ્યવહારના ૧૦, કુલ ૨૬ ] (ર૭) સત્તાવીશ પ્રકારના સાધુના ગુણ. [ ૧ થી ૫ મહાવ્રત; ૬ થી ૧૦ પાંચ ઈનેિ નિગ્રહ; ૧૧ થી ૧૪ ક્રોધમાન-માયા-લોભને વિજય, ૧૫ ભાવ સત્ય, ૧૬ કણું સત્ય, ૧૭ વેગ સત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦-૨૧-૨૨ મન-વચન-કાયાની સમધારણતા, ૨૩ જ્ઞાન, ર૪ દર્શન, ૨૫ ચારિત્ર, ૨૬ વેદના સહિષ્ણુતા, ૨૭ મરણ સહિષ્ણુતા. ] (૨૮) અઠ્ઠાવીશ પ્રકારના આચારક૫. [ આચારાંગના બેઉ છુતસ્કંધના મળીને ૨૫ અધ્યયન, ૨૬ ઉઠ્ઠાઈ, ૨૭ અનુષ્પાઈ, ૨૮ આરહણ. ઉપઘાતિક એટલે લઘુ માસાદિક પ્રાયશ્ચિત્ત અને અનુવાતિક એટલે ગુરૂ માસાદિક પ્રાયશ્ચિત્ત સમજવું. ] (૨૯) ઓગણત્રીશ પ્રકારનાં પાપસૂત્ર. [ ૧ ભૂમિકપ શાસ્ત્ર, ૨ ઉત્પાત શાસ્ત્ર, ૩ સ્વપ્ન શાસ્ત્ર, ૪ અંતરીક્ષ શાસ્ત્ર, ૫ અંગ ફરકવાનું શાસ્ત્ર, ૬ સ્વર શાસ્ત્ર, ૭ વ્યંજન (મસા–તલ વગેરેનું) શાસ્ત્ર, ૮ લક્ષણ શાસ્ત્ર એ આઠ સૂત્રથી, આઠ વૃત્તિથી અને આઠ વાર્તિકથી મળી કુલ ૨૪. ૨૫ વિકથાનુયોગ, ૨૬ વિદ્યા અનુયાગ, ૨૭ મંત્ર અનુગ, ૨૮ યેગ અનુયોગ, ૨૯ અન્યતીર્થિક અનુગ. ] (૩૦) ત્રીસ પ્રકારનાં મેહનીયનાં સ્થાનક. [ ૧ ત્રસ પ્રાણીને જળથી હણે, ૨ હાથે કરી પ્રાણીનાં મુખ વગેરે રૂંધી–શ્વાસ રૂંધી હશે, ૩ વાધરી–ચામડાથી માથું વિટીને ભારે, ૪ મુદુગરાદિથી માથું ભેદીને મારે, ૫ ભોદધિમાં બૂડતા જંતુઓને દ્વીપરૂપ એવા મનુષ્યને હણે, ૬ સામર્થ્ય છતાં
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy