________________
૧૨૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મલ્લ), ભાંડ, વિષક, કથાકાર, જલમાં કૂદી તરનારા, રાસ રમનારા, આખ્યાન કરનારા (શુભાશુભ કહેનારા), હાથમાં ચિત્રનું પાટીયું લઈ ભિક્ષા માંગનારા (મખ), તૃણુવાત્રિ વગાડનારા, તુંખવીણા મજાવનારા, તાલ (તાલુાટા) વગાડનારા, ગાયન કરનારા, ઇત્યાદિની ક્રિયા અને બહુવિધ મધુર સ્વરે ગીત ગાનારાઓનાં સુસ્વરયુક્ત ગીતા, તેમજ ખીજા એવા ( કણપ્રિય શબ્દ ) તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાત તથા ઉપઘાત કરનારાં છે, તે બ્રહ્મચર્ય નું અનુપાલન કરનાર શ્રમણે જેવાં નહિ, કહેવાં નહિ, તથા સંભારવાં નહિ. એ પ્રકારે જે પૂર્વે કરેલા વિષયભાગ, ક્રીડા આદ્વિની વિરતિરૂપ સમિતિના ચાળે કરીને ભાવિત છે, તેના અંતરાત્મા બ્રહ્મચર્યોંમાં આસક્ત મનવાળા, ઇંદ્રિયધમ થી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચય'ની ગુપ્તિએ કરીને યુક્ત થાય છે.
પાંચમી ભાવનાએ પ્રણિત સ્નિગ્ધ (જેમાંથી ઘી-તેલ વગેરેનાં ખિજ્જુએ ટપકતાં હાય) ભાજન સંયતિએ–સાધુએ (નિર્વાણુના સાધકે) વવું. દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગાળ, ખાંડ, સાકર, મધ, મદ્ય, માંસ, ખાજા (વગેરે મીઠાઈ) એટલા વિગય (વિકૃતિ પામનારા પદાર્થાં)થી યુક્ત આહાર, ધ્રુપકારક આહાર સાધુએ ત્યજવા અને (નિર્દેષ) આહાર પણ દિવસમાં બહુ વાર ન કરવા, નિર ંતર (પ્રતિદિન) ન કરવા, શાક-દાળ અધિક ન જમવાં, ઘણું ન જમવું; એ પ્રકારના આહાર ભોગવવા નહિ. (સંયમની) યાત્રાના પ્રમા