SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી અક્ષવ્યાકરણ સમ સેવતા નથી, અપ્રીતિકારીનાં પાટ-માટીઉં–શય્યા-અસ્તારવા પાત્ર-કાંમળી–દડ–રજોહરણ-બેસવાને પાટલા-ચાલપટા સુહુપત્તી-પાદપુંછણાદિ–ભાજન-વસ્ત્રાદિ ઉપકરણ -નથી, જે પારકા અપવાદ ખેલતા નથી, જે પારકા દોષ ગ્રહણ કરતા નથી, પારકા (વૃદ્ધાદિના) નિમિત્તે જે કાંઇ (ભેાજન-પાનાદિ) વહારતા નથી, જે કોઈ મનુષ્યને (દાનાદિ ધમથી) વિમુખ કરતા નથી, જે કાઈના દીધેલાના રૂડા કાર્યના ઇનકાર કરતા નથી, જે(દાન) દઈને અથવા વૈયાવૃત્ત્પાદિ કરીને પાછળથી પશ્ચાત્તાપ કરતા નથી, જે (મળેલાં ભેાજનપાનાદિના) સંવિભાગ કરવામાં કુશળ છે, જે સગ્રહાપગ્રહમાં (શિષ્યાદિને ભેાજન તથા જ્ઞાનનું દાન કરવામાં) કુશળ છે તેવા સાધુએ આ વ્રતને આરાધી શકે છે. પાંચ ભાવના. પરદ્રવ્યહરણથી વિરમવાના વ્રતનું રક્ષણ કરવાને અર્થે શ્રી ભગવાને સકળ જીવાને હિતકારી, પરભવને વિષે હિતકારક, આગામી કાળે કલ્યાણકારક, ન્યાયચુત, અકુટિલ, સર્વોત્તમ, સવ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવ ચન કરેલું છે. તે ત્રીજા વ્રતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છેઃ— પરદ્રગૃહરણથી વિરમવાના મતના રક્ષણને અર્થે પહેલી ભાવનામાં દૈનકુળ, સભાસ્થાન (મહાજન સ્થાન), પરમ, પરિવ્રાજકનું સ્થાન, વૃક્ષમૂળ, અગીચા, પર્યંતની કદરા, (લેહાર્દિકની) ખાણ, ગિરિશા, ચુના પાડવાનું
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy