________________
૧૦૨
શ્રી પ્રણવ્યાકરણ સૂત્ર
માન નથી, તું ધનના લેણદાર નથી, તું ધર્મપ્રિય નથી, ૐ કુલીન નથી, તું દાતા નથી, તું શું નથી, તું રૂપવાન નથી, તું સૌભાગ્યવંત નથી, તું પંડિત નથી, તું બહુશ્રુત નથી, તું તપસ્વી નથી, તું પરલેાક સંધે નિશ્ચયકારિણી મતિવાળા નથી ” એવા પ્રકારનાં વચના જે જાતિ, કુળ, રૂપ, વ્યાધિ, રાગ વિષેનાં હોય તે વજ્રનીય ( ત્યજ્જાચેાગ્ય ), દ્રાહકારક અને ઉપચારનું (દ્રવ્યપૂજા તથા ભાવપૂજાનું ) અતિક્રમણ કરનારાં હાઈ સત્ય હાચ તાપણુ આલવાં નહિ.
એલવાયેાગ્ય સત્ય.
વળી એવું સત્ય ખેલવું કે જે દ્રન્ચે, પાંચે, ગુણે, કર્મે (કૃષિ આદિ વ્યાપારે), બહુવિધ કળાએ અને ગમ સિદ્ધાન્તાદિકે કરી યુક્ત હોય, તેમજ નામ, ક્રિયાપદ, નિષાદ, ઉપસગ, તહિત, સમાસ, સંધિ, પદ, હેતુ, ચાંગિક, શુ (પ્રત્યય), ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વ, એટલાં (વ્યાકરણનાં અંગે)એ કરીને સંપૂર્ણ (સત્ય) વચન હાય. પુનઃ ત્રિકાળે (ભૂત-વમાન-ભવિષ્ય) સત્ય હોય તે ખેલવું. સત્ય દસ પ્રકારનું છે. (૧ જનપદ, ૨ સંમત. ૩ સ્થાપના. ૪ નામ. ૫ રૂપ. ૬ પ્રતીત. છ સત્ય. ૮ યુવહાર. ૯ ભાવ. ૧૦ ચૈાગ ). એ સત્ય પણ જે પ્રમાણે એલવું તેજ પ્રકારે કાર્યે કરીને (અક્ષરથી લેખન કરવા વગેરેમાં અથવા હસ્તાદિની ક્રિયાના સૂચનમાં ) દર્શાવવું. ભાષાના ૧૨ ભેદ છે. (સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી,