________________
પન્ના સંગ્રહ
અર્થ :- સર્વજીની દયા પાલવાને ગ્ય, સત્ય વચનને યેગ્ય, વળી બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરિહંતે મને શરણ હે. ૧૭ ओसरणमवसरित्ता, चउत्तीसं अइसए निसेवित्ता। धम्मकहं च कहता, अरिहंता हुं तु म सरणं ॥१८॥
અર્થ – સમવરસણમાં બેસીને ત્રીસ અતિશને સેવાપૂર્વક ધર્મ કથાને કહેતા અરિહંતે મને શરણ હે. ૧૮ एगाइ गिराऽ णेगे, संदेहे देहिणं समं च्छित्ता। तिहुअणमणुमासंता, अरिहंता इंतु मे सरणं ॥१९॥
અથ :- એક વાણી વડે પ્રાણીઓના અનેક સંદેહેને એક કાળે છેદનારા અને ત્રણ જગતને શિક્ષા (ઉપદેશ) આપતા
અરિહંત ભગવાન મને શરણ હે. ૧૯ वयणामएण भुवणं, निव्वाबंता गुणेसु ठावंता। जिअलोअमुद्धरता, अरिहंता हुँ तु मे सरणं ॥२०॥
અર્થ :- વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણેમાં સ્થાપતા, વળી જીવ લેકને ઉદ્ધાર કરતા અરિહંત ભગવાન भने श२९५ डी. २० अचम्भुअगुणवंते, निय-जस-ससहर-पहासिअ-दिअंते । निययमणाइअणते, पडिवन्नो सरणमरिहंते ॥२१॥