________________
ચઉમરણ પયમો
૫૫
આઠ કર્માદિક શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક વેરીઓને હણનાર અરિહંત ભગવાન મારા શરણ હે. ૧૩ रायसिरिमुवकसित्ता, तवचरणं दुचरं अणुचरित्ता। केवलसिरिमरहंता, अरिहंता हुतु मे सरणं ॥१४॥
અર્થ - રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને એગ્ય અરિહંતે મને
શરણ હે. ૧૪ थुइवंदणमरहंता, अमरिंद-नरिंद-पूअगरहंता । सासयसुहमरहंता, अरिहंता हूंतु मम सरणं ॥१५॥
અર્થ – સ્તુતિ અને વંદનને યોગ્ય, ઈંદ્ર અને ચક્રવર્તીની પૂજાને ગ્ય અને શાશ્વત સુખ પામવાને ગ્ય અરિહંતે મને
શરણ હે. ૧૫ परमणगयं मुणंता, जीइंद-महिंद-झाणमरहंता । धम्मकहं अरहंता, अरिहंता हुतु मे सरणं ॥१६॥
અર્થ :- બીજાના મનના ભાવને જાણનારા, ગીશ્વરે અને મહેદ્રોને ધ્યાન કરવા ગ્યા, વળી ધર્મ સ્થાને કહેવા યોગ્ય અરિહંત ભગવાન મને શરણ હે. ૧૬ सव्वजिआणमहिंसं, अरहंता सच्चयवयणमरहंता । बंभव्वयमरहंता, अरिहंता हुँ तु मे सरणं ॥१७॥