SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉમરણ પયગ્નો શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના એસડ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ નામના આવશ્યક વડે થાય છે. ૬ गुणधारणरूवेणं, पचक्खाणेण तवइआरस्स । विरिआयारस्से पुणा, सव्वेहि वि कीरए सोही ॥७॥ અથ – ગુણના ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામના છઠ્ઠા આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે. વળી વીર્યાચારના અતિચારોની સર્વ આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. ૭ गय-वसह सीह-अभिसेअ,-दाम ससी-दिणयरं झयं कुंभ। पउमसर-सागर विभाण,-भवण-रयणुच्चय-सिहिं च ॥८॥ અર્થ :- ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, ૫ માળા, ૬ ચંદ્રમા, ૭ સૂર્ય, ૮ ધજા, ૯ કળશ, ૧૦ પત્ર સરોવર, ૧૧ સાગર, (દેવગતિમાંથી આવેલા તીર્થકરેની માતા) ૧૨ વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરેની માતા) ૧૨ ભવન દેખે, ૧૩ રત્નને ઢગલે અને ૧૪ અગ્નિ, એ ચૌદ સ્વમા સર્વ તીર્થકરેની માતા તેઓ (તીર્થકરો) ગર્ભમાં આવે ત્યારે દેખે. ૮ अमरिंद-नरिंद-मुर्णिद-बंदिअंबंदिउँ महावीरं । कुसलाणुबंधि बंधुर, मज्झयणं कित्तइस्सामि ॥९॥ અર્થ :- દેના ઇદ્રો, ચક્રવતિઓ, અને મુનીશ્વરેએ વાંદેલા શ્રી મહાવીરસ્વામીને વાંદીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. (કહું છું.) ૯
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy