________________
ભત્ત પયો विस्ससणिज्जो माया व, हाइ पुज्जो गुरुव्व लोअस्स। सयणुव्व सच्चवाई, पुरिसो सव्वस्स हाई पिओ॥९९॥
અર્થ :- સત્યવાદી પુરુષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરુની પેઠે લેકને પૂજવા ગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલું લાગે છે. ૯૯ होउ व जडी सिहंडी, मुंडी वा वक्कली व नग्गोवा। लोए असच्चवाई, भन्नइ पासंडचंडालो ॥१०॥
અર્થ :- જટાવંત હોય અથવા શિખાવંત હોય, મુંડ હોય, વલ (ઝાડની છાલનાં વસ્ત્ર) પહેરનાર હેય, અથવા નગ્ન હોય તે પણ અસત્યવાદી લેકને વિષે પાખંડી અને ચંડાલ કહેવાય છે. ૧૦૦ अलियं सइंपि भणियं, विहणइ बहुआई सच्चवयणाई। पडिओ नरयंभि वसू, इक्केण असञ्चवयणेण ॥१०१॥
અર્થ :- એક વાર પણ બેલેલું જૂડું ઘણું સત્ય વચનેને નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન વડે વસુ રાજા નરકને વિષે પડ્યો. ૧૦૧ मा कुणसु धीर बुद्धि, अप्पं व बहुं व परधणं धितु। दंतंतरसोहणयं, किलिंचमित्तपि अविदिन्नं ॥१०२॥
અર્થ - હે ધીર! થોડું વધારે કે પારકું ધન (જેવું કે)