________________
પન્ના સંગ્રહ
અર્થ - પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિન બિબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીમાં અને તીર્થંકરની પૂજાને વિષે શ્રાવક પિતાના દ્રવ્યને વાપરે. ૩૧ जइ सोऽवि सव्वविरइ-कयाणुराए विसुद्धमणकाए। छिन्नसयणाणुराए, विसयविसाए विरत्तो अ॥३२॥
અર્થ - જે તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળો, વિશુદ્ધ મન (વચન) અને કાયાવાલે, સ્વજન કુટુંબના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળી અને વૈરાગ્યવાલે. ૩૨ संथारयपव्वज्ज, पडिवज्जइ सोवि नियमनिरवज्ज । सव्वविरइप्पहाणं, सामाइयचरित्तमारुहइ ॥३३॥
અર્થ :- શ્રાવક સંથારા રૂપ દીક્ષાને અંગીકાર કરે અને નિયમ વડે દેષ રહિત સર્વ વિરતિ રૂપ પાંચ મહાવતે પ્રધાન સામાયિક ચારિત્ર અંગીકાર કરે. ૩૩ अह सो सामाइयधरा,
पडिवनमहव्वओ अ जो साहू । देसविरओ अचरिमं,पच्चक्खामित्ति निच्छइए॥३४॥
' અર્થ :- હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનાર અને મહાવ્રતને અંગીકાર કરનાર જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળે દેશ વિરતિ શ્રાવક૩૪