SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભત્ત પત્રો આકુટ્ટી (કપટ) દંડે વ્રત ખંડ્યું એવા પણ સમ્યફ ઉપસ્થિત થએલા તેને (શિષ્યને) ઉપસ્થાપના કહી છે. ૨૭ तत्तो तस्स महव्वय-पव्ययभारो नमंतसीसस्स । सीसस्स समारावइ, सुगुरूवि महव्वए विहिणा ॥२८॥ અર્થ :- ત્યાર પછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાબતની આપણા કરે. ૨૮ अह हुज्ज देसविरए, समंत्तरए रए अ जिणवयणे । तस्सवि अणुव्वयाई, आरोविज्जति सुद्धाइं ॥२९॥ અર્થ - હવે દેશવિરતિ શ્રાવક સમક્તિને વિષે રક્ત અને જિન વચનને વિષે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવતે મરણના વખતે આરેપણ કરાય છે. ૨૯ अनियाणादारमणा, हरिस-चस-विसट्ट-कंचुय-करालो । पूएइ गुरुं संघं साहमियऽमाइ भत्तीए ॥३०॥ અર્થ - નિયાણ રહિત અને ઉદાર ચિત્તવાલે, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે જેમ રાય જેનાં એ તે ગુરુની સંઘની અને સાધર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. ૩૦ नियदब्वमपुव्व-जिणिंद-भवण-जिणबिंब-वर-पइट्टासु। वियरइ पसत्थ-पुत्थय-सुतित्थ-तित्थयरपूआसु॥३१॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy