SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પરમાનંદ પચ્ચીસી पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतं । तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः ॥ २३॥ અર્થ :- પથ્થરમાં જેમ સાનું રહેલું છે, દૂધમાં જેમ ઘી રહેલું છે, તલમાં જેમ તેલ રહેલુ' છે, તેમ દેહને વિષે આત્મા रहेसो छे. २३ काष्ठमध्ये यथा वहूनिः, शक्तिरूपेण तिष्ठति । अयमात्मा शरीरेषु, यो जानाति स पंडितः ||२४|| અર્થ :- જેમ લાકડામાં અગ્નિ શક્તિરૂપે રહે છે તેમ આત્મા શરીરમાં શક્તિરૂપે રહે છે, એમ જે જાણે છે તેને પ'ડિત જાણવા. ૨૪ अत्रतानि परित्यज्य; व्रतेषु परितिष्ठतः । त्यजेन् तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥२५॥ અર્થ :- આ ત્રતાના ત્યાગ કરીને તેને વિષે સમસ્ત પ્રકારે રહેતા માણસ, આત્માનું પરમપદ પામીને તેને પણ ત્યાગ કરે છે. ૨૫ ॥ इति श्रीपरमानंद पच्चीशी संपूर्णा ॥ ६ ॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy