________________
પયગ્રા સંગ્રહ
૧પ૭
Fરમાનંદ-સંપા, રા –વિવગતઃા. सोहं वै देहमध्ये तु, यो जानाति स पंडितः ॥२०॥
અર્થ :- ઉત્કૃષ્ટ આહલાદે કરી સહિત અને રાગદ્દોષરહિત આત્મા તે હું નિચે આ દેહમાં રહ્યો છું એવું જાણે છે તેને પંડિત જાણે. ૨૦ आकाररहितं शुद्धं, स्वस्वरूपे व्यवस्थितं । . सिद्धमष्टगुणोपेतं, निर्विकारं निरंजनं ॥२१॥
અર્થ - ગેળ, ચરસ, ત્રિકોણ વિગેરે) આકારરહિત, શુદ્ધ એટલે કર્મ મલરહિત, પિતાના સ્વરૂપમાં રહેલ એ, સિદ્ધ થએલે, કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨, નિત્યસુખ ૩, સાયિક સમક્તિ ૪, નિત્યસ્થિતિ ૫, અરૂપી ૬, અગુરુલઘુ છે, અને અનંતવીર્ય ૮, એ આઠ ગુણે કરી સંયુક્ત વિકારરહિત અને નિરંજન આત્મા છે. ૨૧
तत्समेतं निजात्मानं, यो जानाति स पंडितः । सहजानंद-चैतन्यं, प्रकाशते महाशयं ॥२२॥
અર્થ :- (આગળ કહી ગયા) તે ગુણએ સહિત પિતાના આત્માને જે માણસ જાણે છે તેને પંડિત કહે તે મહાશયને સહજ આનંદવાલું ચૈતન્ય પ્રકાશે છે. ૨૨